Friday, July 19, 2024
Google search engine
HomeBollywood'સિંઘમ'ની સાળીનો બિકિનીમાં નખરાળો અંદાજ, જોતા જ પડી જશો પ્રેમમાં

‘સિંઘમ’ની સાળીનો બિકિનીમાં નખરાળો અંદાજ, જોતા જ પડી જશો પ્રેમમાં

એક્ટ્રેસ કાજોલની બહેન અને અજય દેવગનની સાળી તનીષા મુખર્જી અત્યારે તેના ફ્રેન્ડ સાથે માલદીવના વેકેશન પર છે. તનીષા સતત સુંદર ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, કાજોલની નાની બહેન તનીષા મુખર્જી ભલે મોટા પડદા પર સફળ ના થઈ હોય. પણ સોશિયલ મીડિયા પર તેમના ખૂબ જ ફેન્સ છે. તનીષા તેમના ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાના ફેન્સને અપડેટ આપતી રહે છે અને તે ઇન્સ્ટાગ્રામ પર સતત પોતાના ફોટો શેર કરતી રહે છે. એટલું જ નહીં તનીષાના ફોટો-વીડિયો શેર કરતાં જ તે ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે.

તનીષાએ જે લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. તેમાં તે સ્વિમવેરમાં દરિયાની વચ્ચે બોટ પર પોઝ આપતી જોવા મળી રહી છે. તનીષા હાલમાં જ માલદીવ પહોંચી અને ત્યાંથી તે સતત ત્યાંના ફોટો શેર કરતી રહે છે.

ઉલ્લેખનીય છે કે, આ કંઈ પહેલીવાર એવું થયું નથી. જ્યારે તનીષાએ આવાં બોલ્ડ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોય. આ પહેલાં પણ તેને આવા ગ્લેમરસ ફોટો પોસ્ટ કર્યા છે.

આ ફોટોમાં તનીષા તેના ફ્રેન્ડ્સ સાથે જોવા મળી રહી છે અને તે ખૂબ જ ખુશ પણ દેખાઈ રહી છે.

બ્રાઉન કલરની મોનોકનીમાં કોઈ ફોટોમાં તે દરિયા કિનારે બેઠેલી પણ જોવા મળી રહી છે. તો કેટલાક ફોટોમાં તેમણે પોતાનું હૉટ ફિગરને ફ્લોન્ટ કર્યું છે.

તનીષાના આ ફોટો પર સતત કોમેન્ટ્સ આવી રહ્યા છે અને લોકો તેને લાઇક પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટા પર તનીષાને 7 લાખ કરતાં વધુ લોકો ફોલો કરે છે.

આ ઉપરાંત એક વાત એ પણ છે કે, ભલે તનીષાનું બોલિવૂડ કરિયર તેમની બહેન કાજોલની જેમ સફળ રહ્યું ના હોય. પણ તનીષા લાઇફને ખૂબ જ એન્જોય કરી રહી છે. તેમની કહાની તેમના ફોટોમાં વ્યક્ત કરતી રહે છે.

ઉલ્લેખનીય છે કે, તનીષા ‘બિગબોસ 7’માં ખૂબ જ ચર્ચામાં હતી. આ કારણે શૉની વીડિયો ક્લિપ વાઇરલ થઈ હતી. જેમાં તે અરમાન કોહલી સાથે ખૂબ જ ક્લોઝ જોવા મળી હતી.

અત્યારે 39 વર્ષની તનીષા એગ ફ્રીઝિંગને લીધે ખૂબ જ ચર્ચામાં હતી. તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ’33 વર્ષની ઉંમરમાં એગ ફ્રીઝિંગ કરાવવા માંગતી હતી. પણ ડૉક્ટરોએ તેમને ના પાડી દીધી હતી.’

તનીષા મુખર્જી અત્યારે વિક્રમ રાજદાનના ડિરેક્શનમાં બનેલી એક લઘુ ફિલ્મ ‘લાઇફ ઇઝ શોર્ટ’ને લીધે ચર્ચમાં છે. તનીષાએ હાલમાં જ આ ફિલ્મથી પોતાનું ડિજિટલ ડેબ્યુ કર્યું હતું.

RELATED ARTICLES

9 COMMENTS

 1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities ? into this cosmic journey of discovery and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?

 2. I participated on this casino website and secured a substantial sum of cash. However, afterward, my mom fell seriously sick, and I needed to take out some money from my account. Unfortunately, I encountered issues and could not complete the withdrawal. Tragically, my mother died due to this gambling platform. I earnestly ask for your assistance in bringing attention to this concern with the platform. Please aid me to obtain justice, to ensure others do not face the anguish I’m facing today, and prevent them from experiencing similar tragedy. ??

 3. Історія винекнення тактичних рюкзаків
  Стиль і практичність
  тактичні рюкзаки [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичні рюкзаки[/url] .

 4. Воєнторг
  2. Широкий ассортимент военной экипировки
  тактичні літні кросівки [url=https://voentorgklyp.kiev.ua/vzuttya/krosivky/]https://voentorgklyp.kiev.ua/vzuttya/krosivky/[/url] .

 5. безопасно,
  Индивидуальный подход к каждому пациенту, для поддержания здоровья рта,
  Профессиональное лечение и консультации, для вашего удобства,
  Индивидуальный подход к каждому пациенту, для вашего здоровья и благополучия,
  Инновационные методы стоматологии, для вашего комфорта и уверенности,
  Экстренная помощь в любое время суток, для вашего здоровья и уверенности в себе,
  Индивидуальный план лечения для каждого пациента, для вашего здоровья и благополучия
  стоматологія дитяча [url=https://stomatologichnaklinikafghy.ivano-frankivsk.ua/]стоматологія дитяча[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments