Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodગુજરાતી અભિનેત્રી ફ્રેન્ડ સાથે હોટેલમાં ડ્રગ્સ કેસ લેતા રંગેહાથ ઝડપાઈ, આવો હતો...

ગુજરાતી અભિનેત્રી ફ્રેન્ડ સાથે હોટેલમાં ડ્રગ્સ કેસ લેતા રંગેહાથ ઝડપાઈ, આવો હતો પાર્ટીમાં માહોલ

માયાનગરી મુંબઈમાં એક બોલિવૂડ અભિનેત્રીને પોતાના જન્મદિવસ પર ડ્રગ્સ સાથે પાર્ટી કરવું મોંઘું પડી ગયું હતું. પાર્ટીમાં જ્યારે મદહોશ માહોલમાં હતી ત્યારે કોઈકે પોલીસને બાતમી આપી દીધી હતી. જેના આધારે પોલીસની ટીમે મોડી રાત્રે હોટેલ પર રેડ કરી કરી હરતી. જેમાં અભિનેત્રીની તેના મિત્ર સાથે ધરપકડ કરવામાં આવી હતી. અભિનેત્રીની ઓળખ નાઈરા નેહલ શાહ તરીકે થઈ છે.

ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આ અભિનેત્રી ગુજરાતી મૂળની હોવાનુ કહેવાય રહ્યું છે. હાલ મુંબઈ જ રહે છે. આ મામલો મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારનો છે. અહીં એક ફાઈવ સ્ટાર હોટમાં બોલિવૂડ અભિનેત્રી નાઈરા નેહલ શાહ પોતાના જન્મ દિવસ ઉજવી રહી હતી. તે ડ્રગ્સ સાથે પાર્ટી કરી હતી. પોલીસે મોડી રાત્રે રેડ પાડી આ પાર્ટીનો ખુલાસો કર્યો હતો.

એક પોલીસ અધિકારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ગઈ રાત્રે અંદાજે 3 વાગ્યે એક ફાઈવ સ્ટાર હોટલમાં રેડ પડી હતી. જ્યાં બોલિવૂડમાં નાના રોલ કરના એક્ટ્રેસિસ અને તેના ફ્રેન્ડને ડ્રગ્સનું સેવન કરતાં રંગેહાથ પકડી પાડ્યા હતા. સાંતાક્રુઝ પોલીસે આ સંબંધમાં NDPS એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

પોલીસના કહેવા મુજબ અભિનેત્રી નાઈરા નેહલ શાહ હોટેલના એક રૂમમાં ચરસનું સેવન કરી રહી હતી. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this casino website and won a considerable amount of cash. However, later on, my mom fell gravely ill, and I wanted to withdraw some funds from my account. Unfortunately, I encountered issues and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to this online casino. I urgently request your assistance in bringing attention to this issue with the online casino. Please aid me to obtain justice, to ensure others do not face the anguish I’m facing today, and stop them from facing similar heartache. ??

  2. Fique por dentro das eleições em Embu das Artes e Itapecerica da Serra com as últimas notícias do Jornal de Taboão da Serra e do Jornal de Embu das Artes.
    Mantenha-se informado sobre os acontecimentos políticos locais com nossas atualizações.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page