Thursday, April 11, 2024
Google search engine
HomeReligionસર્જાઈ રહ્યો છે ચર્તુગ્રહી યોગ, આ ચાર રાશિઓના જીવનમાં થશે સુખ સમૃદ્ધિનો...

સર્જાઈ રહ્યો છે ચર્તુગ્રહી યોગ, આ ચાર રાશિઓના જીવનમાં થશે સુખ સમૃદ્ધિનો વરસાદ

અમદાવાદઃ હાલમાં ધન રાશિમાં ગુરુ, કેતુ, સૂર્ય તથા શનિ ગ્રહ છે. આ ગ્રહોને કારણે ચર્તુગ્રહીયોગ બન્યો છે. આ પહેલાં ધન રાશિમાં શનિ તથા કેતુ હતાં. પછી શુક્ર આવવાથી ચર્તુગ્રહી યોગ બન્યો હતો. ત્યારબાદ શુક્ર રાશિ બદલીને મકરમાં ગયો હતો. જોકે, 16 ડિસેમ્બરે સૂર્ય વૃશ્ચિકમાંથી ધન રાશિમાં આવ્યો હતો. આવતા મહિના સુધી આ યોગ બન્યાં રહેશે.

ચતુગ્રહીની અસર
જ્યારે બેથી વધુ ગ્રહ એક જ રાશિમાં પ્રવેશે તો અનેક પ્રકારની મુસીબત આવી શકે છે. ચર્તુગ્રહી યોગને કારણે પ્રાકૃત્તિક આપત્તિઓ પણ આવે છે. ગ્રહોની આ પરિસ્થિતિને કારણ વણમાગી મુસીબતો આવી પડે છે.ધન રાશિમાં શત્રુ ગ્રહ સાથે હોવાને કારણે સૂર્ય પીડિત થયો, જેની અસરથી રાજકિય તથા ભૌગોલિક ફેરફાર થાય છે. રાહુ-કેતુને કારણે ગુરુ પણ દોષિત થવાને કારણે દેશમાં ધાર્મિક તથા સાંપ્રદાયિક વિવાદો થાય છે. ધર્મ તથા સંપ્રદાયને લઈ મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે.

શનિ પણ શત્રુ રાશિમાં છે. શનિને કારણે વિવાદ, ઝઘડા, તણાવ, ખોટું કામ, ધન હાન, મહેનત તથા બીમારીઓ વધવાની સંભાવના વધે છે. રાહુ-કેતુની સ્થિતિને કારણે શનિનો શુભ-અશુભ પ્રભાવ પ્રબળ થઈ જાય છે. જ્યોતિષમાં રાહુ-કેતુને ઉત્તરી તથા દક્ષિણી ધ્રૂવ કહેવામા આવે છે. આથી જ આ ગ્રહોને કારણે મૌસમ પણ બદલાય છે. આ ગ્રહોને કારણે દેશની સીમાઓ સાથે જોડાયેલા નિર્ણયો બદલાઈ શકે છે.

ચર્તુગ્રહી યોગની તમારી રાશિ પર અસર
ધન રાશિમાં સૂર્ય, ગુરુ, શનિ તથા કેતુ હોવાને કારણે ચાર રાશિઓ માટે શુભ સમય છે, ચાર રાશિ માટે સમય ઠીક નથી. આ ઉપરાંત ચાર રાશિઓને મિશ્ર ફળ મળશે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your mind fly! ? Don’t just explore, experience the thrill! ? Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I engaged on this gambling website and won a significant sum of money, but after some time, my mother fell ill, and I required to cash out some money from my casino account. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mom died due to this casino site. I request for your support in reporting this website. Please help me to obtain justice, so that others won’t have to undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page