Monday, April 15, 2024
Google search engine
HomeRecipeએકદમ સરળ છે ઘરે મેંગો રબડી બનાવવી

એકદમ સરળ છે ઘરે મેંગો રબડી બનાવવી

અમદાવાદઃ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે આપણે રોજ કેરીની વિવિધ વસ્તુઓ બનાવીને ખાતા હોય છીએ. આજે અમે તમારા માટ લઈને આવ્યી છીએ મેંગોની રબડી

સામ્રગીઃ
1 લીટર દૂધ
– 1 કપ ખાંડ
– 1 કપ પાકી કેરીનો રસ
– 1 નાની ચમચી ઈલાયચી પાવડર
1 મોટી ચમચી બદામ (બારીક સમારેલી)
– 1 મોટી ચમચી પાસ્તા (બારીક સમારેલા)

રીતઃ
1. દૂધને કઢાઈમાં નાખીને ગેસ પર ગરમ કરો. એક ઉભરો આવી જાય એટલે આંચ ધીમી કરી દો અને દૂધ અડધું ના થાય ત્યાં સુધી ઉકાળો.
2. વચ્ચે વચ્ચે દૂધને હલાવતા રહો, જેથી નીચે ચોંટી ના જાય.
3. જ્યારે દૂધ અડધું થઈ જાય તો ગેસ બંધ કરો. દૂધમાં ખાંડ નાખીને બરોબર હલાવો. દૂધને એકદમ ઠંડું થવા દો.
4. દૂધ ઠંડુ થાય એટલે કેરીનો રસ બરોબર મિક્સ કરો
5. ફ્રિજમાં મૂકીને એકદમ ઠંડું થવા દો
6. ફ્રિજમાંથી બહાર કાઢીને બદામ-પીસ્તા નાખીને સર્વ કરો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this casino platform and won a considerable cash, but eventually, my mom fell ill, and I needed to cash out some money from my account. Unfortunately, I faced difficulties and could not complete the withdrawal. Tragically, my mom died due to this gambling platform. I request for your help in bringing attention to this website. Please help me to obtain justice, so that others won’t undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page