Thursday, April 11, 2024
Google search engine
HomeRecipeવરસાદમાં જીભને થાય છે ચટપટુ ખાવાનો ચટાકો, તો આજે જ બનાવો દહીં...

વરસાદમાં જીભને થાય છે ચટપટુ ખાવાનો ચટાકો, તો આજે જ બનાવો દહીં ભીંડી

અમદાવાદઃ વરસાદમાં ચટપટું ખાવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. તો આજે તમારી આ ઈચ્છા પૂર્ણ કરવા માટે અમે લઈને આવ્યા છીએ દહીં ભીંડી.

સામ્રગીઃ
200 ગ્રામ ભીંડા (લાંબા સમારેલા)
1 ડુંગળી (બારીક સમારેલી)
1 ટૂકડો આદુ (પીસેલું)
1 કપ દહીં
2 ચમચી બેસન
1 ચમચી ગરમ મસાલો
1/2 ચમચી હળદર
1/2 ચમચી લાલ રમચું
મીઠું સ્વાદ મુજબ
તેલ
2 ચમચી ઘી
1 ચમચી જીરું
2 લાલ સૂકા મરચા
કોથમીર (બારીક સમારેલી)

રીતઃ
1. કઢાઈમાં બે ચમચી તેલ લઈને તેમાં કાપેલી ડુંગળી તથા ભીંડા નાખો. ત્યારબાદ મીઠું નાખો અને ધીમી આંચ પર ચઢવા દો. કઢાઈ ઢાંકીને રાખો.
2. થોડીવાર બાદ ભીંડા સોફ્ટ થવા લાગે એટલે ઢાંકણું ખોલી નાખો અને ભીંડાને મધ્યમ આંચ પર ચઢવા દો.
3. ભીંડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ચઢવા દો. (જો વધુ વાર લાગે તો થોડું તેલ તથા થોડો ચણાનો લોટ નાખો)
4. ભીંડા ચઢી જાય તો કઢાઈમાંથી કાઢીને એક બાજુ મૂકો.
5. હવે, કઢાઈમાં દહીંમાં બેસન, આદુ, ગરમ મસાલો, હળદર, મરચું નાખો અને 1/4 પાણી નાખીને બરોબર હલાવો. આંચ મધ્યમ રાખવી. દહીં ઉકળવા લાગે એટલે થોડીવારમાં આંચ ધીમી કરી દો.
6. દહીં જાડું થઈ જાય એટલે તેમાં ભીંડા ઉમેરીને બરોબર મિક્સ કરો.
7. સર્વિંગ બાઉલમાં દહીં ભીંડી કાઢો લો.
8. વઘારિયામાં ઘીનો વઘાર મૂકો. વઘાર આવે એટલે જીરું, સૂકું મરચું નાખો. આ વઘાર દહીં ભીંડમાં નાખી દો અને ઉપર કોથમીર ભભરાવો.
9. તૈયાર છે દહીં ભીંડી

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Dive into this exciting adventure of imagination and let your mind fly! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this cosmic journey of discovery and let your mind soar! ✨ Don’t just read, savor the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ?

  3. I took part in this casino site and managed a substantial amount of winnings. However, eventually, my mother fell seriously ill, and I had to cash out some funds from my account. Regrettably, I faced issues and could not process the withdrawal. Tragically, my mother passed away due to the online casino. I urgently request for your support in bringing attention to this website. Please support me in seeking justice, so that others do not have to the hardship I’m going through today, and prevent them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page