Wednesday, April 10, 2024
Google search engine
HomeAjab Gajabમોદીની ક્લિન ઈન્ડિયાની ઝૂંબેશમાં હાથી જોડાયો, કચરો સૂંઢ વડે ઉપાડીને કચરાપેટીમાં નાખ્યો

મોદીની ક્લિન ઈન્ડિયાની ઝૂંબેશમાં હાથી જોડાયો, કચરો સૂંઢ વડે ઉપાડીને કચરાપેટીમાં નાખ્યો

અમદાવાદઃ હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને યુઝર્સ નવાઈમાં મૂકાઈ ગયા છે. આ વીડિયો ક્યાનો છે, તે ખ્યાલ નથી પરંતુ જે રીતે હાથી પોતાની સમજદારીથી કચરો કચરાપેટીમાં નાખે છે, તે જોઈને યુઝર્સ હાથીના વખાણ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ દેશમાં ક્લિન ઈન્ડિયાની ઝૂંબેશ ચલાવી છે.

કોણે વીડિયો શૅર કર્યો?
ટ્વિર પર આ વીડિયો @NatureIsLit એ શૅર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક હાથી ગાર્ડનમાં જમીન પર પડેલો કચરો ઉઠાવીને કચરાપેટીમાં નાખે છે. જોઈ શકાય છે કે હાથી પોતાની સૂંઢ તથા પગની મદદથી કચરો નાખે છે.

યુઝર્સે કહી આ વાતઃ
યુઝર્સે કહ્યું હતું કે જો હાથી પણ આમ કરી શકે તો માણસ કેમ નહીં? જો ડસ્ટબિન નજીક જ હતો તો કચરો તેમાં નાખવાને બદલે આ રીતે ગમે ત્યાં કેમ ફેંક્યો? આ વીડિયો જોઈને લાગે છે કે હાથી માણસોની તુલનામાં પર્યાવરણ તથા પ્રદૂષણ પ્રત્યે વધુ સંવેદનશીલ છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Dive into this thrilling experience of knowledge and let your imagination fly! ✨ Don’t just read, savor the thrill! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I engaged on this online casino site and won a considerable cash, but later, my mother fell sick, and I wanted to cash out some funds from my account. Unfortunately, I experienced issues and was unable to withdraw the funds. Tragically, my mom died due to this gambling platform. I implore for your assistance in bringing attention to this site. Please help me in seeking justice, so that others do not undergo the suffering I am going through today, and stop them from crying tears like mine. ????

  3. I took part in this casino site and managed a substantial amount of winnings. However, later on, my mom fell seriously ill, and I needed withdraw some funds from my casino account. Regrettably, I encountered difficulties and could not process the withdrawal. Tragically, my mom passed on due to this online casino. I plead for your help in bringing attention to this online casino. Please aid me in seeking justice, so that others won’t have to the grief I’m going through today, and prevent them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page