Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightબ્રાઝિલના રાષ્ટ્રપતિના કાફલામાંથી જ 39 કિલો કોકેઈન મળી આવ્યું

બ્રાઝિલના રાષ્ટ્રપતિના કાફલામાંથી જ 39 કિલો કોકેઈન મળી આવ્યું

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનરો ડ્રગ્સની વિરૂદ્ધ ઝીરો-ટોલરન્સનું વચન આપીને સત્તામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જેરના કાફલાના એક અધિકારી પાસેથી કોકેઈન મળી આવ્યું હતું ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી 39 કિલો કોકેઈન કબજે કરવામાં આવ્યું હતું. આ વિમાન જી-20 સમિટ માટે જાપાન જઈ રહ્યું હતું.

બ્રાઝિલના રાષ્ટ્રપતિની સુરક્ષામાં તહેનાત વાયુ સેનાના અધિકારીઓને સ્પેન સેવીલમાં સ્ટોપઓવર દરમિયાન કબજામાં લેવામાં આવ્યો હતો. ગાર્ડિયા સિવીલના પ્રવક્તાએ કહ્યું હતું કે, અધિકારીઓની હેન્ડબેગમાંથી કોકેઈન મળી આવ્યું હતું જેનું વજન 39 કિલો હતું. ડ્રગ તસ્કરીના શંકા પર તેની ધરપકડ કરવામાં આવી છે. તે સેવીલ હેડક્વાર્ટરમાં કસ્ટડીમાં છે અને જ્જની સમક્ષ રજૂ કરવામાં આવશે.

બ્રાઝિલિયન ટીવી નેટવર્ક રેકોર્ડ ટીવી મુજબ, 38 વર્ષીય વ્યક્તિની ઓળખ સર્જેન્ટ સિલ્વા રોડ્રીગ્સ તરીકે થઈ છે. બોલ્સોનરોની મુસાફરી પહેલા ટેકઓફ થનારા આ પ્લેનમાં લશ્કરી ટીમો હાજર હતી જેમને ટોક્યોમાં સમિટ દરમિયાન રાષ્ટ્રપતિના સુરક્ષા જવાબદારી આપવામાં આવી હતી.

બોલ્સોનરોએ મંગળવારે આ ધરપકડની પુષ્ટિ કરી અને કહ્યું હતું કે, દેશના સંરક્ષણ પ્રધાનથી તેમને જાણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું સંરક્ષણ મંત્રીને તરત સ્પેનિશ પોલીસ સાથે તપાસમાં સહકાર માટે જણાવ્યું હતું.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your mind fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? ? will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ?

  2. I participated on this casino platform and managed a significant amount, but later, my mom fell sick, and I needed to cash out some earnings from my casino account. Unfortunately, I encountered difficulties and could not finalize the cashout. Tragically, my mom died due to the online casino. I implore for your assistance in reporting this online casino. Please assist me in seeking justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ????

  3. I played on this casino platform and managed a considerable sum of money, but after some time, my mother fell sick, and I wanted to withdraw some money from my casino account. Unfortunately, I experienced problems and couldn’t finalize the cashout. Tragically, my mom died due to the gambling platform. I implore for your assistance in lodging a complaint against this website. Please assist me to achieve justice, so that others do not face the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

  4. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The thrilling content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of imagination and let your mind soar! ? Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page