Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightવિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા, આફ્રિકામાં અમદાવાદીની ગોળી મારી હત્યા

વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા, આફ્રિકામાં અમદાવાદીની ગોળી મારી હત્યા

અમદાવાદ: વિદેશમાં વસતા ગુજરાતીઓ હંમેશા લૂંટારૂઓના ટાર્ગેટ પર હોય છે ત્યારે વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા થઈ છે. આફ્રિકામાં પ્રિટોરિયામાં મૂળ અમદાવાદના યુનુસભાઈ વ્હોરાની લૂંટારૂઓએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.

મૂળ ખેડાના અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા યુનુસભાઈ સિકંદર વ્હોરા છેલ્લાં 9 વર્ષથી આફ્રિકામાં રહેતા હતાં. 51 વર્ષીય યુનુસભાઈનો પરિવાર અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહે છે. તેઓ મકોપા ગામમાં પાર્ટનરશિપમાં એક મોલ અને એક દુકાન ચલાવે છે.

20 જૂનના રોજ તેઓ પોતાની એક દુકાનમાંથી બીજી દુકાનમાં ગયા હતા ત્યારે ગાડીમાંથી ઉતરતા સમયે જ સાંજે 5 વાગ્યાની આસપાસ કેટલાંક લૂંટારૂઓ તેમની દુકાન પર લૂંટ ચલાવવા ત્રાટક્યા હતા. લૂંટારૂઓ આવ્યાની વાતથી તેઓ અજાણ હોવાથી ગાડીમાંથી ઉતર્યાં હતા અને લૂંટારૂઓ તેમને ઘેરી લીધા હતાં. લૂંટારૂઓએ યુનુસભાઈના શરીરમાં ગોળી ધરબી દીધી હતી.

યુનુસભાઈને ગોળી માર્યા બાદ લૂંટારૂઓએ 20થી 25 મીનિટ સુધી તેમની દુકાનમાં લૂંટ ચલાવી હતી. આ બાબતની જાણ અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. જેના બાદ તેમનો પરિવાર હચમચી ગયો હતો.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this exciting adventure of knowledge and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the worlds of awe! ?

  2. I participated on this casino platform and managed a substantial amount, but later, my mom fell ill, and I wanted to withdraw some earnings from my balance. Unfortunately, I experienced issues and could not withdraw the funds. Tragically, my mother passed away due to the online casino. I implore for your help in reporting this website. Please help me in seeking justice, so that others won’t face the pain I am going through today, and stop them from crying tears like mine. ????

  3. I played on this online casino site and succeeded a considerable cash, but later, my mom fell ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mom died due to this gambling platform. I plead for your support in reporting this website. Please support me to obtain justice, so that others do not experience the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page