Friday, April 19, 2024
Google search engine
HomeRecipeરક્ષાબંધન પર ભાઈ માટે ઘરે જ બનાવો બહાર જેવી જ ટેસ્ટી બાંસુદી

રક્ષાબંધન પર ભાઈ માટે ઘરે જ બનાવો બહાર જેવી જ ટેસ્ટી બાંસુદી

અમદાવાદઃ 15 ઓગસ્ટ તથા રક્ષાબંધનનો શુભ યોગ આ વખતે બન્યો છે. રક્ષાબંધન પર બાસુંદી બનાવીને ભાઈને કરી દો ખુશ.

સામ્રગીઃ
1 લીટર દૂધ
1/2 ખાંડ
3 નાની ચમચી એલચી પાવડર
5 બદામ
3 પીસ્તા
8-10 કેસરના તાંતણા

રીતઃ
1. કેસરને 2 ચમચી ગરમ દૂધમાં પલાળીને રાખો. બદામ અને પિસ્તા ક્રશ કરી લો.
2. દૂધને કઢાઈમાં લઈને ગરમ કરવા મૂકો. મધ્યમ આંચ પર રાખીને ધીમે ધીમે હલાવતા રહો.
3. જ્યાં સુધી દૂધ અડધાંથી થોડું ઓછું ના થાય ત્યાં સુધી ઉકાળો.
4. દૂધ ઉકળી જાય એટલે તેમાં ખાંડ નાખીને બરોબર હલાવો.
5. ત્યારબાદ બદામ-પીસ્તા તથા કેસર નાખી દો.
6. આંચ બંધ કરીને ઠંડું થવા દો.
7. ઠંડુ થયા બાદ સર્વિંગ બાઉલમાં સર્વ કરો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your imagination fly! ✨ Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. Найліпший вибір для пригодницького духу
    Збереження безпеки
    тактичні рюкзаки купити [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page