Tuesday, April 23, 2024
Google search engine
HomeFeature Rightઅડધી રાતે અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, 4 ઈંચ વરસાદ ખાબક્યો

અડધી રાતે અમદાવાદમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, 4 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદમાં મોડી રાતે અચાનક પલટો આવતાં મોડી રાતે 1 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. 4 ઈંચ વરસાદથી અમદાવાદ પાણી જ પાણી થઈ ગયું હતું. 4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે ઉત્તર ગુજરાતમાં 3 ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.

મોડી રાત્રે વીજળીના કડાકા અને ભારે પવન સાથે અમદાવાદમાં 4 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં ખાબક્યો હતો.

મોડી રાતે વીજળીના કડાકા અને સુસવાટો ભર્યા પવનને લઈને લોકો ડરી ગયા હતા અને રાતે જાગી ગયા હતાં. ભારે પવનને કારણે અમદાવાદ અનેક જગ્યાએ વીજળી ડૂલ થઈ ગઈ હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #InfinitePossibilities ? into this exciting adventure of knowledge and let your imagination roam! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

  2. I participated in this gambling website and secured a significant sum of money. However, afterward, my mother fell seriously ill, and I needed take out some earnings from my balance. Regrettably, I faced difficulties and could not process the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I strongly appeal for your support in reporting this online casino. Please aid me in seeking justice, so that others don’t experience the grief I’m going through today, and avoid them from experiencing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page