Tuesday, April 16, 2024
Google search engine
HomeFeature Right15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલાં કોંગ્રેસી નેતા શીલા દીક્ષિતનું 81 વર્ષે...

15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેલાં કોંગ્રેસી નેતા શીલા દીક્ષિતનું 81 વર્ષે કાર્ડિયાક અરેસ્ટથી નિધન

નવી દિલ્હી: કોંગ્રેસના સીનિયર નેતા શીલા દીક્ષિતનું શનિવારે નિધન થયું હતું. તેઓ 81 વર્ષના હતા. સવારે અચાનક તબિયત બગડતા તેમને રાજ્યની એસ્કોર્ટ્સ ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડિરેક્ટર ડો.અશોક સેઠે જણાવ્યું હતું કે, સારવાર દરમિયાન બપોરે 3.15 વાગે શીલા દીક્ષિતને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યાર પછી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.


શીલા દીક્ષિત 15 વર્ષ (1998થી 2013) સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. હાલ તેઓ દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ હતા. દિલ્હી સરકારે તેમના નિધન પર બે દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર રવિવારે બપોરે અઢી વાગ્યે દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવશે.

સવારે 11:30 વાગ્યે તેમના પાર્થિવ શરીરને બહેનના ઘરેથી કોગ્રેંસ કાર્યાલય લઈ જવામાં આવશે. ત્યાં કોંગ્રેસ સહિતના તમામ નેતા શીલા દીક્ષિતને શ્રદ્ધાંજલિ આપશે.


ત્યારબાદ 1:30 વાગ્યે તેમના પાર્થિવ શરીરને કોંગ્રેસ કાર્યાલયથી નિગમબોધ ઘાટ લઈ જવામાં આવશે. જ્યાં 2:30 વાગ્યે સ્વ શીલા દીક્ષિતના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #MindBlown ? into this exciting adventure of discovery and let your thoughts roam! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the dimensions of discovery! ✨

  2. I engaged on this online casino site and managed a substantial sum of money, but eventually, my mother fell sick, and I wanted to cash out some earnings from my balance. Unfortunately, I faced problems and could not complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I request for your support in lodging a complaint against this website. Please help me to obtain justice, so that others do not undergo the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I engaged on this gambling website and succeeded a substantial amount, but later, my mother fell sick, and I required to withdraw some funds from my casino account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mom passed away due to such online casino. I plead for your help in lodging a complaint against this website. Please assist me in seeking justice, so that others won’t have to undergo the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page