Tuesday, April 9, 2024
Google search engine
HomeBusinessરાધિકા મર્ચન્ટ ક્લિનિકની બહાર સ્પોટ થઈ, લાગી રહી હતી બહુ સુંદર

રાધિકા મર્ચન્ટ ક્લિનિકની બહાર સ્પોટ થઈ, લાગી રહી હતી બહુ સુંદર

મુંબઈ: મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ અને અંબાણી પરિવારની થનારી નાની વહુ રાધિકા મર્ચન્ટ સતત ચર્ચામાં જ જોવા મળતી હોય છે. ઈશા અંબાણીની જેમ રાધિકા પણ પોતાની ડ્રેસિંગ સેન્સ તેમજ સુંદરતાને લઈને બહુ ચર્ચાંમાં રહે છે. હાલમાં જ રાધિકા પોતાના પાલતું શ્વાન સાથે મુંબઈના બાંદ્રામાં આપેલા પેટ ક્લિનિક બહાર સ્પોટ થઈ હતી.

મીડિયાના કેમેરમાં કેપ્ટર થયેલી રાધિકા સિમ્પલ લૂકમાં જોવા મળી હી. રાધિકાએ જીન્સની સાથે સફેદ કલરનો શર્ટ પહેર્યો હતો. આ સાથે તેણે પોતાના વાળ બાંધીને રાખ્યા હતાં જેના કારણે તે વધારે સુંદર લાગી રહી હતી. તસવીરોમાં રાધિકા નો મેકઅપ લૂકમાં જોવા મળી હતી.

રાધિકા નીતા અંબાણીની સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે. હાલમાં જ ઈન્ડિયન પ્રીમિયર લીગના ફિનાલેમાં જ્યારે નીતા અંબાણીની ટીમ મુંબઈ જીતી તો તેના સેલિબ્રેશનની તસવીરોમાં રાધિકા પણ જોવા મળી હતી. હૈદરાબાદમાં રમાયેલી આ મેચ દરમિયાન ઘણાં સેલેબ્સ મેદાન પર જોવા મળ્યા હતા પરંતુ બધાની નજર રાધિકા પર જ ટકેલી હતી.

આઈપીએલની મેચ દરમિયાન નીતા અંબાણી, શ્લોકા મહેતા, અનંત અંબાણીની સાથે-સાથે રાધિકા પણ મેચની મજા લેતી જોવા મળી હતી. મેચ પૂરી થયા બાદ રાધિકાએ ભાવી સાસુ નીતા અંબાણી સાથે ટ્રોફી લઈને પોઝ આપ્યો હતો. રાધિકા ઘણીવાર અનંત અંબાણી સાથે પણ સ્પોટ થઈ ચૂકી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #MindBlown Embark into this cosmic journey of knowledge and let your thoughts soar! ✨ Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page