Monday, April 15, 2024
Google search engine
HomeAjab Gajabવડોદરામાં નંદીને દૂધ પીવડાવવા લોકો મંદિરમાં ઉમટી પડ્યા, જુઓ આ રહી તસવીરો

વડોદરામાં નંદીને દૂધ પીવડાવવા લોકો મંદિરમાં ઉમટી પડ્યા, જુઓ આ રહી તસવીરો

વડોદરા: વડોદરાનાં ગોત્રી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. સ્થાનિક લોકોનું માનવું છે કે, શિવ મંદિરમાં નંદી મહારાજ દૂધ પીવે છે. આ સમાચાર વાયુવેગે ફેલાતાં દૂર દૂરથી લોકો જોવા અને દૂધ પીવડાવવા આવી પહોંચ્યા હતાં. લોકો ચમચીથી નંદીને દૂધ પીવડાવતા જોવા મળ્યાં હતાં. તેમનું માનવું છે કે, નંદી દૂધ પી રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ગોત્રી વિસ્તારના અંબિકા નગર પાસેનાં શિવ મંદિરમાં સ્થાપિત નંદીની આરસપારની મૂર્તિ દૂધ પીતી હોવાની વાત સોમવારે મોડી સાંજથી વાયુવેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. જેમાં ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી.

મોટી સંખ્યામાં ભક્તો મંદિર આવી પહોંચ્યા હતા અને મંદિર બહાર લાંબી કતાર જોવા મળી હતી. મૂર્તિના મુખ પાસે દૂધ ભરેલી ચમચી મૂકતા ખાલી થઇ જતી હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The captivating content here is a captivating for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page