Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightવાહ કલેક્ટર હોય તો આવા! 100 બાળકોને હોસ્ટિલમાં જગ્યા ન મળતાં પોતાના...

વાહ કલેક્ટર હોય તો આવા! 100 બાળકોને હોસ્ટિલમાં જગ્યા ન મળતાં પોતાના બંગલામાં કરાવી સારવાર

ભોપાલ: મધ્યપ્રદેશના સીધી શહેરમાં 100થી વધુ એનીમિયા (લોહીની અછત) પીડિત બાળકો જિલ્લા હોસ્પિટલ આવ્યા હતા, પણ હોસ્પિટલમાં બાળકોને દાખલ કરવાની જગ્યા નહોતી. આરોગ્ય અધિકારીઓએ આની જાણકારી ક્લેક્ટર અભિષેક સિંહને આપી હતી. કલેક્ટરે આ તમામ બાળકોના પરિવારવાળાઓને પોતાના નિવાસ સ્થાને બોલાવી
સારવાર કરાવી હતી. સાથે તેમના રોકવાની અને જમવાની વ્યવસ્થા પણ કરી હતી

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં દસ્તક અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 830 એનીમિયા પીડિત બાળકો મળ્યા છે. આ બાળકોને હોસ્પિટલમાં લોહી ચડાવવાનું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે દસ્તક અભિયાનમાં દરેક ગંભીર એનીમિક બાળકોનું બ્લડ ટ્રાન્સફ્યૂજન કરવામાં આવશે. બાળકોને હોસ્પિટલ લાવવાની, બ્લ્ડ ટ્રાન્સફ્યૂજન કરવાની, રોકાવાની, જમવાની અને ઘરે પરત મોકવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે .

કલેક્ટર અભિષેક સિંહે જણાવ્યું, “બે દિવસમાં 800થી વધુ એનીમિક બાળકો આવ્યા છે. બ્લડ ટ્રાન્સફ્યૂજન પછી 25થી 30 બાળકો વધ્યા હતા. બાકીના બાળકોને જિલ્લા હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. બુઝવારે સિહાવલ વિસ્તારથી 100થી વધુ બાળકો આવ્યા હતા. તેમના રોકાવાની જગ્યા મળી નહોતી. મે બંગલામાં રોકાવાની વ્યવસ્થા કરી છે. સારવાર પછી તેમને ઘરે પરત મૂકી આવવામાં આવશે.

બીજી તરફ કલેક્ટર અભિષેક સિંહના મુખ્યમંત્રી કમલનાથે વખાણ કર્યા હતા. તેમણે ટ્વિટ કરી કહ્યું, “બાળકો માટે તમામ વ્યવસ્થા વખાણવાલાયક છે”

 

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Dive into this thrilling experience of discovery and let your mind fly! ✨ Don’t just read, savor the excitement! ? ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

  2. I played on this gambling website and won a considerable sum of money, but after some time, my mother fell sick, and I required to cash out some earnings from my account. Unfortunately, I encountered issues and was unable to complete the withdrawal. Tragically, my mom died due to this casino site. I request for your support in lodging a complaint against this site. Please help me to obtain justice, so that others won’t have to experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I engaged on this online casino site and won a considerable sum of money, but after some time, my mom fell sick, and I needed to cash out some money from my balance. Unfortunately, I experienced difficulties and could not finalize the cashout. Tragically, my mom died due to such gambling platform. I plead for your support in bringing attention to this online casino. Please help me to achieve justice, so that others do not undergo the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  4. I tried my luck on this gambling site and secured a considerable amount of earnings. However, later on, my mom fell seriously sick, and I needed to withdraw some earnings from my wallet. Unfortunately, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such gambling platform. I kindly ask for your help in bringing attention to this issue with the platform. Please help me in seeking justice, to ensure others won’t face the pain I’m facing today, and stop them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page