Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodસિદ્ધાર્થ શુકલાની નેટવર્થ કેટલી હતી? કેટલા કરોડની પ્રોપર્ટી મૂકીને ગયો છે એક્ટર?

સિદ્ધાર્થ શુકલાની નેટવર્થ કેટલી હતી? કેટલા કરોડની પ્રોપર્ટી મૂકીને ગયો છે એક્ટર?

ટીવીની દુનિયાનો સુપરસ્ટાર સિદ્ઘાર્થ શુકલા આપણી વચ્ચે હવે નથી રહ્યો. સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનથી લાખો ફેન્સને ઝટકો લાગ્યો છે. રિપોર્ટના અનુસાર, એક્ટરનું નિધન હાર્ટ અટેકના કારણે થયું છે. સિદ્ધાર્થ બિગ બોસ 13નો વિનર રહી ચૂક્યો છે. સિદ્ધાર્થના અવસાન બાદ ટીવી ઇન્ડસ્ટ્રી શોક ડૂબી ગઈ છે.

ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુકલાએ પોતાની એક્ટિંગ અને પર્સનાલિટીથી પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેણે બાલિકા વધુ સીરિયલમાં શિવની ભમિકાથી ખાસ્સી લોકપ્રિયતા મેળવી હતી. જોકે શું તમને ખબર છે કે સિદ્ધાર્થ શુકલાની નેટવર્થ કેટલી હતી? તો આવો અમે તમને જણાવીએ….

એક્ટર સિદ્ધાર્થ શુક્લાની નેટવર્થ અંગે વાત કરીએ તો caknowledgeના રિપોર્ટ મુજબ સિદ્ધાર્થની નેટવર્થ 2020 સુધી સિદ્ધાર્થની કુલ સંપત્તિ લગભગ 11.25 કરોડ રૂપિયાની આસપાસ હતી અને કહેવામાં આવી રહ્યું છે કે આ રકમ એક ટીવી અભિનેતા માટે ઘણી મોટી હતી.

ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાની મોટાભાગની કમાણી ટીવી શો અને મોટી બ્રાન્ડ્સની જાહેરાતમાંથી થતી હતી. સિદ્ધાર્થ જે કમાતો હતો તે એટલા જ મનથી દાન પણ કરતો હતો. સામાજીક કાર્યમાં સિદ્ધાર્થ હંમેશાં ભાગ લેતો અને દાન કરતો હતો હતો.

જાણકારી મુજહબ સિદ્ધાર્થનું એક ઘર મુંબઈમાં હતું, જ્યાં તે પોતાના પરિવારની સાથે રહેતો હતો. તેને આ ઘર હાલમાં જ ખરીદ્યું હતું. ગાડીની વાત કરીએ તો એક્ટર ગાડીઓનો શોખીન હતો. તેની પાસે એક BMW X5 છે તેની સાથે તેની પાસે એક હાર્લે ડેવિડસન ફેટ બોબ મોટરસાયકલ પણ હતી.

જોકે એક્ટર સિદ્ધાર્થ એક સાદું જીવન જીવવાનું પસંદ કરતો હતો. એક્ટર અવારનવાર ફરતો જોવા મળતો હતો. બિગ બોસ 13 જીત્યા બાદ તે ઘણો લોકપ્રિય થયો હતો. આખા દેશમાંથી તેને ઘણા વોટ મળ્યા હતા. તાજેતરમાં એક્ટરે પોતાનું ડિજિટલ ડેબ્યુ પણ કર્યું હતું, જ્યાં તે બ્રોકન બટ બ્યુટિફૂલમાં જોવા મળ્યો હતો. આ સિરીઝ માટે સિદ્ધાર્થના ઘણા વખાણ થયા હતા. બિગ બોસ જીત્યા બાદ એક્ટરના કરિયરને એક નવી ઉડાન મળી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I participated on this casino platform and succeeded a substantial amount, but after some time, my mom fell sick, and I wanted to take out some earnings from my casino account. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to the gambling platform. I request for your help in reporting this website. Please support me to obtain justice, so that others won’t face the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  2. I played on this gambling website and won a considerable sum of money, but eventually, my mom fell ill, and I required to withdraw some funds from my account. Unfortunately, I encountered problems and was unable to complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I plead for your support in reporting this online casino. Please help me in seeking justice, so that others do not face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page