Sunday, April 14, 2024
Google search engine
HomeInternationalગુજરાતના વ્હોરા સમાજે પેરિસમાં PM નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત

ગુજરાતના વ્હોરા સમાજે પેરિસમાં PM નરેન્દ્ર મોદીનું કર્યું ભવ્ય સ્વાગત

પેરિસ: ફ્રાન્સના રાજકીય પ્રવાસે પેરિસ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દરેક સ્થળે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પેરિસ એરપોર્ટ પર ગુજરાતી વ્હોરા સમાજના પ્રતિનિધિઓએ નરેન્દ્ર મોદીનું તિરંગા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત વ્હોરા સમાજના સભ્યો સાથે હાથ પકડીને લાંબા સમય સુધી વાતચીત પણ કરી હતી. આ દરમિયાન અનેક વાર ‘ભારત માતા કી જય’ના નારા પણ લગાવવામાં આવ્યા હતાં. ફ્રાન્સમાં જે પ્રકારે નરેન્દ્ર મોદીનું વ્હોરા સમાજથી પ્રેમ મળી રહ્યો છે તેનાથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાનના મંત્રીએ ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો.

પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ ભારતના વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વિટર પર મૂકવામાં આવેલા વીડિયો પર જવાબ આપતાં લખ્યું હતું કે, કેટલા પૈસા ખર્ચ કર્યાં આ ડ્રામા માટે? પાકિસ્તાનના મંત્રીના ટ્વિટ બાદ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. યુઝર્સે કહ્યું હતું કે, ફવાદ ચૌધરી…હરકતો પણ નામ જેવી જ છે…ટામેટા અને રોટલીમાં વેચાનારા પૈસા પૂછી રહ્યા છે.

આ પહેલા ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, જો ભારત અમારી સાથે વાતચીત કરવામાં રસ નથી ધરાવતું તો તેમના રાજદૂત અહીં કેમ છે? ફવાદે કહ્યું કે, હું અમારા વિદેશ મંત્રીને નિવેદન કરું છું કે જો ભારત અમારી સાથે વાતચીત કરવામાં રસ નથી રાખી રહ્યું તો તેમના રાજદૂત અહીંયા કેમ છે? ફવાદ અહીંથી અટક્યા નહીં, તેઓએ ભારતના ડિપ્લોમેટિક સંબંધોને ખતમ કરવા સુધીની પણ વાત કહી દીધી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just enjoy, immerse yourself in the thrill! ? ? will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. I participated on this casino website and secured a significant amount of cash. However, later on, my mother fell gravely sick, and I required to withdraw some earnings from my casino balance. Unfortunately, I experienced problems and couldn’t finalize the cashout. Tragically, my mother died due to such gambling platform. I kindly ask for your assistance in bringing attention to this situation with the site. Please help me to find justice, to ensure others won’t have to experience the pain I’m facing today, and prevent them from undergoing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page