Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightઅમિત શાહની ડિનર પાર્ટીમાં કઈ-કઈ વાનગીઓ પિરસવામાં આવશે, જુઓ આ રહ્યું લિસ્ટ

અમિત શાહની ડિનર પાર્ટીમાં કઈ-કઈ વાનગીઓ પિરસવામાં આવશે, જુઓ આ રહ્યું લિસ્ટ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તરફથી એનડીએના નેતાઓ માટે યોજવામાં આવેલી ડિનર પાર્ટીનું મેનુ સામે આવ્યું છે. દિલ્હીની અશોકા હોટલમાં આયોજીત થનારી આ ડિનર પાર્ટીમાં 35 પ્રકારના વ્યંજન પિરસવામાં આવશે. ડિનરમાં જુદા-જુદા રાજ્યોના એનડીએના નેતાઓ હાજરી આપશે. માટે જે તે રાજ્યોના વ્યંજનો પણ આ મેનુમાં શામેલ કરવામાં આવ્યા છે.

આ ડિનર પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. માટે ખાસ કરીને ગુજરાતી વાનગીઓને પણ આ ડિનર પાર્ટીના મેનુમાં શામેલ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page