Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightઅલ-સાલ્વાડોરથી અમેરિકા જઈ રહેલા પિતા-પુત્રીનું ડૂબી જતાં મોત

અલ-સાલ્વાડોરથી અમેરિકા જઈ રહેલા પિતા-પુત્રીનું ડૂબી જતાં મોત

વોશિંગ્ટનઃ હૃદય હચમચાવી દેનારી આ તસવીર અમેરિકા-મેક્સિકો બોર્ડરની છે. અલ-સાલ્વાડોરના ઓસ્કર અલબર્ટો 23 મહિનાની પુત્રીને લઈ સારા જીવનની તલાશમાં અમેરિકા જઈ રહ્યાં હતા.

તે દરમિયાન અલ્બર્ટો પુત્રીને ટી-શર્ટમાં ફસાવી નદી પાર કરી રહ્યા હતા. એક વખત તો પુત્રીને નદી પાર કરાવી ચૂક્યા હતા ત્યાર બાદ પત્નીને પરત લેવા નદીમાં પાછા પડ્યા તો પુત્રી પણ પાણીમાં કૂદી પડી હતી અને આ વખતે બંનેનું મોત નિપજ્યું હતું.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! ? Embark into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! ? Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page