Monday, April 15, 2024
Google search engine
HomeGujarat20 વર્ષની યુવતી સામે ભલભલા ઢીલા પડ્યા, ગામની સરપંચ બનીને વાડી દીધો...

20 વર્ષની યુવતી સામે ભલભલા ઢીલા પડ્યા, ગામની સરપંચ બનીને વાડી દીધો વટ

ગુજરાતના 8,686 ગ્રામ પંચાયતો અને 48,575 વોર્ડની ચૂંટણી માટે મંગળવારે મતગણતરી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ થયો હોવાથી મતગણતરીમાં વિલંબ થયો હતો. 40 ટકા બેઠકો પર મોડી રાત સુધી ગણતરી ચાલી હતી. રિકાઉન્ટિંગને કારણે અનેક બેઠકોના પરિણામ સવારે જાહેર થાય તેવી પણ શક્યતા છે.

ઝાલોદ તાલુકાના ઘેંસવા ગામમાં 20 વર્ષની વિદ્યાર્થિની રીન્કુ ડામોર સરપંચ પદે ચૂંટાઈ હતી. તેની સામે સ્થાનિક ડૉક્ટર સહિતના ઉમેદવારો હતા. વિજય બાદ રીન્કુનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

મંગળવારે સાંજ સુધીમાં 8686 પૈકી 5331 ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થયા હતા જ્યારે 3355 પંચાયતોમાં ગણતરી ચાલું હતું. કેટલીક બેઠકોમાં તો 5થી 10 મતોથી હારજીત થઇ હોવાથી ભારે રસાકસી જોવા મળી હતી. અમુક બેઠકો પર તો 5થી 6 વખત રિકાઉન્ટિંગ થયું હતું.

ઝાલોદ તાલુકાના ઘેંસવા ગામમાં 20 વર્ષની વિદ્યાર્થિની રીન્કુ ડામોર સરપંચ પદે ચૂંટાઈ હતી. તેની સામે સ્થાનિક ડૉક્ટર સહિતના ઉમેદવારો હતા. વિજય બાદ રીન્કુનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? ? into this exciting adventure of imagination and let your mind fly! ✨ Don’t just enjoy, experience the thrill! ? ? will thank you for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page