Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratગાંધીનગરમાં બનેવી સાળીને લઈને છૂમંતર થઈ ગયા, ફોન કરી પરિવાર સામે રાખી...

ગાંધીનગરમાં બનેવી સાળીને લઈને છૂમંતર થઈ ગયા, ફોન કરી પરિવાર સામે રાખી આ શરત

ગાંધીનગના સેક્ટર 16મા રહેતો બનેવી પોતાની માસીજીની દિકરીને લઇને ભાગી ગયો છે. લગ્ન કરવાના ઇરાદા સાથે હરિદ્વાર લઇને ભાગી ગયા બાદ ફોન કરીને લગ્ન કરવી દેવાશે, તો જ પરત આવીશ તેમ પણ જાણાવ્યું હતું. પોતે લગ્ન કર્યા હોવા છતા આ પ્રકારનુ કૃત્ય કરવામા આવતા સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ કરાઈ હતી.

મળતી માહિતી મુજબ સેક્ટર 16મા રહેતી રમીલાબેન (નામ બદલ્યુ છે)એ સેક્ટર 21 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, તેમની 15 વર્ષની દિકરી સાથે રહે છે. જ્યારે તેના પતિનુ અવસાન થતા બીજા વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. ગત 29 નવેમ્બરે વહેલી પરોઢે રમીલાબેન નિત્યક્રમ મુજબ ઉંઘમાંથી જાગ્યા હતા. તે દરમિયાને તેમની 15 વર્ષની દિકરી ઘરે જોવા મળી ન હતી. સમય પસાર થવા છતા ઘરે નહિ આવતા તેના સમાજ અને સગા વ્હાલાને ત્યાં પૂછતાછ કરી હતી, પરંતુ કાઇ પતો લાગ્યો ન હતો.

તે દમિયાન રમીલાબેનની બાજુમા રહેતી તેમની બહેનની દિકરીનો પતિ રાહુલ પણ ઘરે જોવા મળ્યો ન હતો. તેનસ પણ શોધખોળ કરવામા આવી હતી. છતા હાથ લાગ્યો ન હતો, પરંતુ બનાવના ચાર દિવસ પછી સામેથી રાહુલનો રમીલાબેનના મોબાઇલ ઉપર ફોન આવ્યો હતો અને કહ્યુ હતુ કે, હુ અને પલ્લવી (નામ બદલ્યુ છે) હરિદ્વારમા છીએ. જો તમે અમારા લગ્ન કરાવી દેશો તો જ હુ પાછો આવીશ. તે સમયે દિકરીની માતાએ રાહુલ અને તેની દિકરીને વાત કરીને સમજાવી હતી.

રાહુલ અને પલ્લવીને ઘરે આવવાની વાત કરવામા આવવા સમજાવવા છતા ઘરે નહિ આવ્યા ન હતા. જ્યારે ફરીથી એક સપ્તાહ પહેલા રાહુલે ફોન કર્યો હતો અને બંનેએ વાતો કરી હતી. ત્યારે પણ લગ્ન કરાવી આપવાની વાત કરી હતી અને તો જ પાછા આવીશું તેમ કહ્યું હતું.

જેને લઇને કિશોરીની માતાએ લગ્ન કરાવી આપવાની વાત કરી હતી. તે સમયે બે ત્રણ દિવસમા પાછા આવી જઇશુ તેમ જણાવ્યુ હતુ. પરંતુ બંને ઘરે નહિ આવતા આખરે કિશોરીની માતાએ તેની બહેનના જમાઇ સામે સાળીને ભગાડી જવાની ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just enjoy, savor the excitement! ? Your mind will be grateful for this exciting journey through the worlds of discovery! ?

  2. I tried my luck on this gambling site and won a substantial pile of cash. However, later on, my mother fell seriously ill, and I wanted to cash out some earnings from my casino balance. Unfortunately, I experienced problems and was unable to finalize the cashout. Tragically, my mom passed away due to this casino site. I earnestly ask for your support in addressing this situation with the online casino. Please assist me to obtain justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and stop them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page