Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratડાયટિશિયન છે અક્ષર પટેલની ફિયાન્સી મેહા, સ્ટાઈલ એવી કે અભિનેત્રીઓ પણ ટૂંકી...

ડાયટિશિયન છે અક્ષર પટેલની ફિયાન્સી મેહા, સ્ટાઈલ એવી કે અભિનેત્રીઓ પણ ટૂંકી પડે

અમદાવાદ: ભારતીય ટીમનો સ્ટાર બોલર અક્ષર પટેલ આજકાલ લવલાઈફને કારણે ચર્ચામાં આવ્યો છે. અક્ષર પટલે ગર્લફ્રેન્ડ મેહા સાથે આજે સગાઈ કરીને બધાંને ચોંકાવી દીધા છે. જેની તસવીરો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. નોંધનીય છે કે, અક્ષર પટેલ અને મેહા ઘણાં સમયથી બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ પહેલા પણ તે બન્નેની તસવીરો સામે આવી ચૂકી છે. પરંતુ આ મેહા કોણ છે તે અંગે અમે તમને જણાવીશું.

ગુજરાતના આણંદમાં 20 જાન્યુઆરી 1994ના રોજ જન્મેલા અક્ષર પટેલે તેના બર્થ-ડેને આજે ખાસ બનાવ્યો હતો. અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી. અક્ષરે ઈન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો હતો. આ ખાસ પ્રસંગમાં અક્ષર અને મેહાના પરિવારના લોકોની સાથે-સાથે કેટલાક નજીકના સંબંધીઓ પણ હાજર રહ્યા હતા.

અક્ષર પટેલ અને મેહા બન્નેની જોડી ખૂબ જ જામે છે, જ્યારે જ્યારે તક મળે ત્યારે અક્ષર મેહાને લઈને મેચ માટે લઈને પણ આવે છે. બન્ને મિત્રો સાથે પાર્ટી અને મસ્તી કરતાં પણ અનેકવાર દેખાઇ ચૂક્યા છે. અક્ષર પટેલ ગુજરાતના આણંદ શહેરનો છે. મેદાન પર તેને સાથી ખેલાડીઓ લાડમાં બાપુ કહીને પણ બોલાવે છે.

ગર્લફ્રેન્ડ મેહાએ પોતાના હાથ પર અક્ષરના નામનું ટૈટૂ પણ ત્રોફાવ્યું છે અને મેહાને ટ્રાવેલિંગનો પણ બહુ જ શોખ છે. તેના આ શોખની જાણકારી તેના ઇન્સ્ટા પ્રોફાઇલ પરથી ખ્યાલ આવે છે. મેહાની સગાઇ અગાઉની એક પોસ્ટમાં તેના મિત્રો સાથે અક્ષર પટેલ પણ જોવા મળ્યો હતો. અક્ષર પટેલની ફિયાન્સીનું નામ મેહા છે અને તે ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે.

20 જાન્યુઆરી 1994ના રોજ ગુજરાતના આણંદમાં જન્મેલા અક્ષર પટેલે પોતાનો જન્મદિવસ ખૂબ જ ખાસ બનાવ્યો હતો. તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી. અક્ષરે તેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ખાસ અવસર પર અક્ષર અને મેહાના પરિવારના લોકો સાથે કેટલાક નજીકના લોકો પણ હાજર હતા.

અક્ષર અને મેહા અગાઉ આઇપીએલમાં પણ સાથે દેખાયા હતા. મેહા પોતાના સોશ્યલ મીડિયા પર અક્ષર સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે. મેહાનુ અક્ષરના પરિવાર સાથે પણ સારુ બને છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? ? into this cosmic journey of discovery and let your imagination fly! ? Don’t just enjoy, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of awe! ✨

  2. I participated on this casino website and earned a substantial amount of money. However, eventually, my mom fell critically ill, and I wanted to withdraw some money from my account. Unfortunately, I encountered difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this online casino. I urgently ask for your assistance in addressing this issue with the platform. Please help me in seeking justice, to ensure others won’t have to endure the pain I’m facing today, and stop them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page