Thursday, April 18, 2024
Google search engine
HomeBollywoodતમામ કામો પડતા મૂકીને ખાસ મિત્રને સાંત્વના આપવા દોડી ગયો સલમાન, જાણો...

તમામ કામો પડતા મૂકીને ખાસ મિત્રને સાંત્વના આપવા દોડી ગયો સલમાન, જાણો કેમ?

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેના મિત્રો અને સંબંધીઓના મુશ્કેલભર્યા સમયમાં કાયમ તેમની મદદ માટે ઉભો રહે છે. જોકે હાલમાં સલમાન ખાનના બાળપણના મિત્ર નદીમની માતાનું નિધન થયું હતું.

આ સમાચાર સાંભળતાં જ સલમાન મોડી રાતે મિત્ર નદીમના ઘરે પહોંચી ગયો હતો. સલમાન ખાન ઉપરાંત બોલિવૂડના ઘણાં કલાકારો નદીમના ઘરની બહાર જોવા મળ્યાં હતાં.

આ સમાચાર સાંભળતાં જ સલમાન મોડી રાતે મિત્ર નદીમના ઘરે પહોંચી ગયો હતો. સલમાન ખાન ઉપરાંત બોલિવૂડના ઘણાં કલાકારો નદીમના ઘરની બહાર જોવા મળ્યાં હતાં.

નદીમને કોઈ મદદની જરૂર પડે ત્યારે સલમાન ખાન તેની સાથે હાજર રહતો હોય છે. આ ઉપરાંત જય ભાનુશાળી, પ્રિંસ નરુલા અને સાજિદ ખાન પણ નદીમના ઘર બહાર જોવા મળ્યાં હતા.

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page