Thursday, April 11, 2024
Google search engine
HomeBollywoodશોર્ટ ડ્રેસમાં જોવા મળી ‘સિંઘમ’ની દીકરી, આ સેલેબ્સ પણ લાગ્યા સુપરહોટ

શોર્ટ ડ્રેસમાં જોવા મળી ‘સિંઘમ’ની દીકરી, આ સેલેબ્સ પણ લાગ્યા સુપરહોટ

કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા શનિવારે સાંતાક્રુઝ સ્થિત જીમની બહાર શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ દરમિયાન ન્યાસા બ્લેક હાફ પેન્ટ અને પર્પલ ટોપમાં જોવા મળી હતી. કેમેરાને જોઈને ન્યાસા ફટાફટ ત્યાંથી જતી રહી હતી. ન્યાસા તેના ચહેરા પર લેમન ગ્રીન કલરનો માસ્ક પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ન્યાસા પણ ફિલ્મોમાં આવવાની તૈયારી કરી રહી છે. તો સિંઘમમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ મુંબઈના એરપોર્ટ બહાર વગર મેકઅપમાં જોવા મળી હતી.

જીમના સેશન પછી બહાર નીકળતી અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન. ન્યાસાને જીમમાંથી લેવા માટે ખુદ કાજોલ ત્યાં પહોંચી હતી.

કાજલ અગ્રવાલ એરપોર્ટની બહાર મેકઅપ વગર જોવા મળી હતી. આ દરમિયાન કાજોલે ટોપ સાથે જિન્સનું જેકેટ પહેર્યું હતું. આ સાથે જ તેમના ખભા પર એક બેગ લટકાવેલું હતું. કાજલે પોતાના લુકને ચશ્માથી કમ્પલિટ કર્યો હતો.

શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર શનિવારે બાંદ્રા સ્થિત જીમની બહાર શોર્ટ્સમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન જાહ્નવી તરત જ તેની કારમાં બેસીને જતી રહી હતી. ઉલ્લેખનીય છે કે, જાહ્નવી કપૂર જલદી જ ફિલ્મ ‘ગુડલક જૈરી’માં જોવા મળશે.

શ્વેતા તિવારી શનિવારે મુંબઈ એરપોર્ટની બહાર જોવા મળી હતી. આ દરમિયાન શ્વેતાએ જિન્સ-શર્ટ પર બ્લૂ કોટ પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શ્વેતા તિવારી હાલમાં ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી.

સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અનુપ્રિયા ગોયનકા શનિવારે મુંબઈના એરપોર્ટની બહાર સ્પોટ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અનુપ્રિયાએ ‘ઢિશૂમ’, ‘ટાઇગર જિંદા હૈ’, ‘પદ્માવત’ અને ‘વૉર’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

મોનિકા બેદી શનિવારે એરપોર્ટની બહાર સ્પોટ થઈ. આ દરમિયાન મોનિકાએ હસીને પોઝ આપ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, મોનિકા બેદીનું નામ અંડરવર્લ્ડ ડોન અબૂ સાલેમ સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તે ઘણાં વર્ષ જેલમાં વિતાવી રહી છે.

જુહૂ સ્થિત ક્રોમાકે સલૂન બહાર જોવા મળેલી સોાલી બેન્દ્રે. આ દરમિયાન સોનાલી બ્લૂ ટૉપ અને જીન્સમાં સ્પોટ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, થોડાક વર્ષ પહેલાં સોનાલીએ કેન્સર જેવી ઘાતક બીમારીને મ્હાત આપી હતી.

બાન્દ્રામાં એક સ્ટૂડિયોની બહાર બુલેટ ચલાવતો જોવા મળ્યો કાર્તિક આર્યન. કાર્તિક આર્યન જલ્દી જ ફિલ્મ ‘ભૂલભૂલૈયા 2’માં જોવા મળ્યો હતો. જેમાં તેમની સાથે કિયારા અડવાણી પણ જોવા મળી હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? Embark into this exciting adventure of knowledge and let your imagination fly! ✨ Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought ? will thank you for this exciting journey through the worlds of awe! ?

  2. I played on this online casino site and managed a considerable sum of money, but later, my mother fell ill, and I needed to cash out some money from my casino account. Unfortunately, I faced issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to such gambling platform. I plead for your assistance in bringing attention to this website. Please help me in seeking justice, so that others won’t have to experience the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page