Friday, April 12, 2024
Google search engine
HomeNationalકર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી લોકો પર કેમ ગુસ્સે ભરાયા? જાણો લોકોને શું કહુ?

કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી લોકો પર કેમ ગુસ્સે ભરાયા? જાણો લોકોને શું કહુ?

બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી પોતાના જ પ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગુસ્સે થયા હતાં. રાયચુરમાં પ્રદર્શન કરી રહેલા એક સમૂહ પર ગુસ્સે ભરાયેલા કુમારસ્વામીએ તેમની મદદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. કુમારસ્વામીએ વિરોધ કરી રહેલા લોકોની ઝાટકણી કાઢતાં કહ્યુ હતું કે, વોટ વડાપ્રધાન મોદીને આપ્યા હતા હવે અહીં શું કરવા આવ્યા છો.

કુમારસ્વામી પોતાના ગામ કરેગુડ્ડા પાસે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતાં જ્યાં તેમની બસને દેખાવકારોએ ઘેરી લીધી હતી અને લોકો સૂત્રોચ્ચાર કર્યા હતાં. ત્યાર બાદ કુમારસ્વામીએ બારીમાંથી દેખાવકારો સાથે ગુસ્સામાં વાત કરી હતી. આ દરમિયાન ખૂબ જ ગુસ્સામાં આવી ગયેલા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તમે વડાપ્રધાન મોદીને વોટ આપ્યો હતો.

સ્થાનિક ચેનલોના જણાવ્યા પ્રમાણે કુમારસ્વામીએ દેખાવકારોને કહ્યું હતું કે, મારે તમારું શા માટે સન્માન કરવું જોઈએ? શું તમે લોકો લાઠીચાર્જ ઈચ્છી રહ્યા છો. તમે પીએમ મોદીને વોટ આપ્યો હતો અને હું તમને મદદ કરું.

કર્ણાટક બીજેપીના મહાસચિવ રવિકુમારે કહ્યુ કે, “આજે આપણા સીએમએ ખૂબ જ ગુસ્સામાં આવીને રાયચૂરમાં કહ્યું કે હું પોલીસ બોલાવીને તમારા લોકો પર લાઠીચાર્જ કરાવીશ. કુમારસ્વામીએ પિત્તો ગુમાવી દીધો છે. તેઓ લોકોને કહી રહ્યા છે કે પીએમ મોદીને વોટ આપનારા લોકોની તેઓ મદદ નહીં કરે. આવું કયા સીએમ કહે છે.”

https://twitter.com/ANI/status/1143783487658311680?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1143783487658311680&ref_url=https%3A%2F%2Fgujarati.news18.com%2Fnews%2Fnational-international%2Fyou-vote-for-pm-modi-and-expect-relief-from-me-says-karnataka-cm-hd-kumaraswamy-883993.html

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your imagination fly! ✨ Don’t just read, experience the excitement! #FuelForThought ? will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I participated on this gambling website and succeeded a substantial cash, but later, my mother fell sick, and I needed to withdraw some funds from my casino account. Unfortunately, I encountered problems and was unable to withdraw the funds. Tragically, my mother died due to this gambling platform. I request for your help in reporting this website. Please assist me in seeking justice, so that others won’t face the hardship I am going through today, and avert them from crying tears like mine. ????

  3. I played on this online casino site and succeeded a significant cash, but after some time, my mother fell sick, and I required to cash out some earnings from my account. Unfortunately, I faced issues and was unable to withdraw the funds. Tragically, my mother died due to such gambling platform. I plead for your assistance in bringing attention to this site. Please help me in seeking justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page