Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદ: પોલીસ કમિશ્નર એ.કે.સિંઘની દિલ્હીમાં બદલી, નેશનલ સિક્ટોરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે...

અમદાવાદ: પોલીસ કમિશ્નર એ.કે.સિંઘની દિલ્હીમાં બદલી, નેશનલ સિક્ટોરિટી ગાર્ડના ડાયરેક્ટર જનરલ તરીકે કરાઈ નિમણૂંક

અમદાવાદ: અમદાવાદના પોલીસ કમિશ્નર અને ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે નિયુક્તિ કરાઈ છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડમાં DG તરીકે નિયુક્તિ થતાં CID ક્રાઈમના વડા આશિષ ભાટિયા અમદાવાદ પોલીસ કમિશનર બને તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવ બાદ અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘને ડેપ્યુટેશન પર મોકલવાની ચર્ચાઓ ચાલતી હતી. જોકે એ.કે.સિંઘની દિલ્હીમાં બદલી કરાઈ છે. સિનિયર IPS અને 1985ની બેચના એ.કે સિંઘ આગામી વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થઈ રહ્યા છે.

હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા બાદ સૌથી સીનિયર મોસ્ટ આઈપીએસ તરીકે એ.કે. સિંઘ આવતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર તેઓ ડીજી બનવા માટે એક મહિનો ઓછો પડતો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને દિલ્હી ખાતે પ્રતિનિયુક્તીનો હુકમ કર્યો છે.

અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંઘની 30-9-2020 સુધી એટલે કે એક વર્ષ માટે NSGના ડીજી તરીકે નિમણૂંક કરાઈ છે. કેન્દ્રમાં પણ એ કે સિંઘને બહોળો અનુભવ છે. કેન્દ્રમાં અગાઉ તેઓ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડીઆઈજી પણ રહી ચૂક્યા છે.

RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Embark into this thrilling experience of imagination and let your thoughts fly! ? Don’t just read, experience the excitement! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the dimensions of awe! ?

  2. I participated on this casino platform and succeeded a significant sum of money, but later, my mom fell sick, and I wanted to cash out some money from my account. Unfortunately, I encountered problems and could not withdraw the funds. Tragically, my mom died due to this online casino. I implore for your assistance in bringing attention to this online casino. Please support me to achieve justice, so that others won’t have to face the pain I am going through today, and stop them from crying tears like mine. ????

  3. I played on this online casino site and managed a significant sum of money, but eventually, my mom fell sick, and I needed to withdraw some funds from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to the online casino. I implore for your assistance in bringing attention to this website. Please help me to achieve justice, so that others do not experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  4. I participated on this online casino platform and secured a substantial amount of earnings. However, eventually, my mom fell seriously ill, and I wanted to cash out some money from my wallet. Unfortunately, I encountered issues and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to such casino site. I earnestly plead for your help in addressing this situation with the platform. Please help me to obtain justice, to ensure others do not experience the pain I’m facing today, and avert them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page