Tuesday, April 16, 2024
Google search engine
HomeGujaratઘોડી સાથે વરરાજા ઊંધા મોઢે નીચે ખાબક્યા, થઈ જોવા જેવી!!

ઘોડી સાથે વરરાજા ઊંધા મોઢે નીચે ખાબક્યા, થઈ જોવા જેવી!!

અમદાવાદ: આજકાલ ગુજરાતમાં વરઘોડામાં ઘોડીને નચાવવાનો ખૂબ જ ટ્રેન્ડ ચાલ્યો છે. લગ્નમાં ઘોડીને ખાટલા પર નચાવવા આવે છે. જોકે ક્યારેક એવો અણબનાવ બની જાય કે લગ્નના ઉત્સાહમાં ભંગ પડી જાય. થોડાંક દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ઘોડી નાચતા નાચતા દિવાલ સાથે અથડાતા તેનું મોત નિપજ્યું હતું.

હવે ઘોડીનો બીજો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં વરવાજા ઘોડી પર સવાર હતા અને એક ખાટલા પર ઘોડીને ચડાવવાનો પ્રયત્ન કરતાં હતા. વીડિયો પ્રમાણે એક વખત પ્રયાસ નિષ્ફળ જતા વરરાજા બીજી વખત પ્રયાસ કરે છે. જેમાં ઘોડીની સાથે વરરાજા પણ નીચે ખાબકે છે.

આ વીડિયો કઈ જગ્યાનો છે એ જાણવા મળ્યું નથી, પણ બેકગ્રાઉન્ડમા ગુજરાતી વીતો વાગી રહ્યા છે તેના પરથી અનુમાન લગાવી શકાય કે આ વીડિયો ગુજરાતની જ કોઈક જગ્યાનો છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? ? into this thrilling experience of imagination and let your imagination roam! ? Don’t just explore, experience the thrill! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page