Tuesday, April 23, 2024
Google search engine
HomeInternationalપતિ સાથે પ્રેમ હોવા છતાં આ 6 કારણોને લીધે મહિલાઓ કરે છે...

પતિ સાથે પ્રેમ હોવા છતાં આ 6 કારણોને લીધે મહિલાઓ કરે છે એક્સ્ટ્રા અફેર્સ

હાલમાં આવેલાં એક સર્વેમાં ચોંકવાનારો ખુલાસો થયો છે કે મહિલાઓમાં ધીમે ધીમે એક્સ્ટ્રા અફેર્સનું પ્રમાણ વધી રહયું છે. ઘણીવાર બધી રીતે સંતુષ્ટ હોવા છતાં ક્યારેક શારીરિક અસંતોષના કારણે મહિલાઓ એકસ્ટ્રા અફેર્સની તરફ વળી જતી હોય છે. આજે અહીં આવા જ કેટલાક કારણો આપવામાં આવ્યા છે જે મહિલાઓને માટે લાગૂ પડે છે.

  • ઘણીવાર કામના ટેન્શનમાં અને સમયના અભાવે શક્ય છે કે પુરુષો ઘરમાં મહિલાઓને પૂરતો સમય આપી શકતા નથી અને સાથે આ સમયે મહિલાઓ પોતાની ઇચ્છાઓને સારી રીતે વ્યક્ત કરી શકતી નથી. તેના માટે તેઓ અન્ય પુરુષો પાસેથી અપેક્ષાઓ રાખે છે. જો આ સમયે તેમને થોડો પોઝિટિવ સપોર્ટ અન્ય પાસેથી મળે છે તો તેઓ પોતાના સંબંધમાં નવો સંબંધ ઉમેરે છે અને નવા અફેર્સમાં જોડાઇને પોતાની ઇચ્છાઓને સંતોષે છે.
  • શક્ય છે કે ક્યારેક પુરુષોના અફેર્સ રહેવાના કારણે મહિલાઓ પણ તેને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. તેઓ જણાવી દેવા ઇચ્છે છે કે તેઓ પણ તેમનાથી ઉતરતી નથી અને તે માટે તેઓ પણ આ રીતે અફેર્સમાં જોડાઇ જાય છે. આ સમયે તેઓ ફક્ત બદલો લેવાની ભાવનાના કારણે આ રીતના સ્ટેપ્સ લેતી હોય છે. જે ક્યારેક તેમની લાઇફ માટે જોખમી બની જાય છે.
  • જ્યારે મહિલાઓ પોતાના પાર્ટનરથી શારીરિક અસંતુષ્ટ હોય છે ત્યારે પણ બીજા પુરુષોના વિશે વિચારે છે. આ સમયે એવું નથી હોતું કે તેમની વચ્ચે પ્રેમ નથી હોતો. પરંતુ સમયના અભાવે તેઓ પરસ્પરની લાગણીઓને સમજી શકતા નથી અને સાથે અન્ય પુરુષો તરફ વળી જતા હોય છે. તે વાત તેમના સંબંધને નુકશાન કરી શકે છે.
  • ઘણા કિસ્સાઓમાં પાર્ટનર તરફથી મળતી શારીરિક કોમેંટના કારણે પણ બીજા પુરુષો વિષે વિચારતી થઇ જાય છે. જેમ કે તારું ફિગર પેલી જેવું નથી, તારો રંગ કાળો છે આ વાતો ભલે પાર્ટનર દ્વારા મજાકમાં કહેવાઇ હોય પણ તે ક્યાંક તો અફેક્ટ કરે જ છે. આ સમયે જો કોઇ તેમના વખાણ કરે છે તો તેઓ તે તરફ વળી જાય છે.
  • પુરુષો મહિલાઓને કહી દે કે તેમનું શારીરિક સ્ટ્રેક્ચર પણ એટલું સારું નથી. તો તે વાત મહિલાઓને માટે નેગેટિવ ઇફેક્ટ કરે છે. આ સમયે તે પોતાની જાતને સાબિત કરવા માટે બીજા પુરુષો તરફ આકર્ષાય છે. આમ કરીને તે પોતાનું મહત્વ વધારવાની કોશિશ કરે છે. એકસ્ટ્રા અફેરમાં આ વાત મુખ્ય રહેતી જોવા મળે છે.
  • કેટલીક મહિલાઓ પોતાના પાર્ટનરથી કંટાળીને પણ તેને છોડી દેતી હોય છે. મહિલાઓ પોતાના જીવનમાં કંઇક અલગ કરવા ઇચ્છતી હોવાના કારણે પોતાના પાર્ટનરને છોડીની બીજા સાથે સંબંધો વધારે છે. શક્ય છે કે તે જે વિચારે છે તેના માટે પાર્ટનર સહમત ન થતા હોય અથવા તો તેમની ઇચ્છાઓને પૂરી થવા માટે તેમને પ્રોપર સ્પેસ ન મળતી હોય.
RELATED ARTICLES

7 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your thoughts fly! ✨ Don’t just explore, experience the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

  2. I participated on this gambling website and managed a considerable amount, but later, my mom fell ill, and I needed to withdraw some earnings from my casino account. Unfortunately, I faced problems and couldn’t withdraw the funds. Tragically, my mother died due to this casino site. I implore for your help in reporting this website. Please help me to achieve justice, so that others do not experience the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ????

  3. Обзор популярних моделей
    Якість і зручність
    тактичні рюкзак [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page