Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodજાહન્વીની નાની બહેન પણ એક્ટ્રેસિસને આપે છે ટક્કર, વાપરે છે મોંઘાદાટ પર્સ

જાહન્વીની નાની બહેન પણ એક્ટ્રેસિસને આપે છે ટક્કર, વાપરે છે મોંઘાદાટ પર્સ

બોની કપૂરની મોટી દીકરી જાહન્વી કપૂર તો બોલિવૂડમાં પોતાનો જલવો બતાવી રહી છે. હવે ખૂબ જ જલદી તેની નાની બહેન એટલે કે ખુશી પણ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવા માટે તૈયાર છે. ભલે ખુશી કપૂર અત્યારે ફિલ્મોમાં ના આવી હોય, પણ સ્ટાઇલ બાબતે તે પોતાની બહેન જ નહીં પણ અન્ય એક્ટ્રસને પણ ટક્કર આપે છે.ખુશી અત્યારે જોયા અખ્તરની ઓફિસ બહાર સ્પોટ થઈ હતી. આ દરમિયાન તેના બૅગ્સે ફેન્સનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું.

આ દરમિયાન ખુશી રેડ એન્ડ વ્હાઇચ ક્રોપ ટોપ અને બ્લૂ જીન્સમાં જોવા મળી હતી. વ્હાઇટ શૂઝની સાથે ખુશીએ પોતાના લુકને કમ્પલિટ કર્યો હતો. આ ઉપરાંત તે પોતાના હેન્ડબેગનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી.

લાખોમાં છે બૅગની કિંમત
વાત જો ખુશી કપૂરના બેગની કરીએ તો તેની કિંમત લાખોમાં છે. જેને સામાન્ય લોકો ખરીદતાં પહેલાં વિચારતાં રહેશે. જી હા, Christian Dior ના Oblique Jacquard હેન્ડબેગની કિંમત 3800 યુએસ ડૉલર એટલે કે 2,82,999 રૂપિયા છે. બ્લેક એન્ડ ગ્રે કલરમાં ખુશીના બેગ ફેન્સની વચ્ચે ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

આ પહેલાં પણ ખુશી લાખોની કિંમતના હેન્ડબેગ લઈને સ્પોટ થઈ ગઈ છે. ખશી કપૂરના કલેક્શનમાં એકથી એક ચઢિયાતા બેગ્સ છે. જેની સાથે ખુશી મુંબઈમાં અલગ અલગ સ્થળે સ્પોટ થતી રહે છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this thrilling experience of knowledge and let your mind fly! ✨ Don’t just explore, savor the excitement! ? Your brain will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?

  2. I engaged on this gambling website and succeeded a significant amount, but later, my mother fell ill, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I faced problems and was unable to withdraw the funds. Tragically, my mom died due to such gambling platform. I request for your help in lodging a complaint against this online casino. Please support me to achieve justice, so that others won’t have to undergo the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page