Monday, April 15, 2024
Google search engine
HomeGujaratવિસનગરમાં 14 વર્ષિય સગીરા ઉપર બનેવીએ દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી

વિસનગરમાં 14 વર્ષિય સગીરા ઉપર બનેવીએ દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી

વિસનગર શહેરમાં રહેતી 14 વર્ષિય સગીરાને તેના બનેવીએ લલચાવી વારંવાર દુષ્કર્મ ગુજારતાં સગીરાને સાત માસનો ગર્ભ રહી જવા પામ્યો હતો. જ્યાં તેની મોટી બહેન સગીરાને સારવાર અર્થે વિસનગર સિવિલમાં લઇ આવતાં તબીબની તપાસ બાદ મામલો બહાર આવવા પામ્યો હતો. જ્યાં તેની મોટી બહેનની ફરિયાદને આધારે તેના બનેવી વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરમાં પોતાની મોટી બહેન અને તેના પતિ સાથે રહેતી 14 વર્ષિય સગીરાને નવ માસ અગાઉ પોતાના બનેવી સાથે મિત્રતા બંધાઇ હતી. જેમાં તેના બનેવી તારી બેન સાથે મજા આવતી નથી તેમ કહી સગીરાને શારીરિક અડપલાં કરવાનું શરૂ કરતા સગીરાએ ના પાડી હતી.

પરંતુ નવ માસ પૂર્વે તેની બહેન બહાર ગામ ગઇ હતી. તે સમયે તેના બનેવીએ શારીરિક અડપલા કરી તું મને શરીર સંબંધ બાંધવા દઇશ તો તારી બહેનને ખુશ રાખીશ. તેમ કહી સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેની બહેન બહાર જાય ત્યારે વારંવાર સગીરાને અવાર નવાર મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજારતાં તેને ગર્ભ રહી જવા પામ્યો હતો.

જો કે તેની જાણ સગીરાને થવા પામી ન હતી. જ્યાં સગીરાની મોટી બહેનને સગીરાનું પેટ ઉપર આવતાં તે તેને લઇ વિસનગર સિવિલ હોસ્પિટલમાં આવી હતી. ગાયનેક તબીબે તેને સાત માસનો ગર્ભ રહ્યો હોવાનું જણાવતાં બહેન ચોંકી ગઇ હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this gambling website and won a significant amount, but later, my mother fell sick, and I wanted to withdraw some funds from my casino account. Unfortunately, I experienced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to the gambling platform. I implore for your assistance in bringing attention to this website. Please help me in seeking justice, so that others won’t have to face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Dive into this thrilling experience of knowledge and let your imagination soar! ✨ Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page