Thursday, April 18, 2024
Google search engine
HomeReligionધનવાન વ્યક્તિ કેમ અચાનક કંગાળ બની જાય છે? આ ભૂલો કરશો તો...

ધનવાન વ્યક્તિ કેમ અચાનક કંગાળ બની જાય છે? આ ભૂલો કરશો તો તમે પણ બની જશો ગરીબ

અમદાવાદઃ ઘણીવાર જોવા મળે છે કે કોઈ વ્યક્તિ મહેનત કરે છે તો તેની પાસે ધીમે ધીમે ધન ભેગું થાય છે. એટલે કે તેની પર લક્ષ્મી કૃપા વરસે છે. તો બીજી બાજુ એ પણ જોવા મળે છે કોઈ પાસે અઢળક સંપત્તિ હોય તો ધીમે ધીમે તે વ્યક્તિ કંગાળ બની જાય છે. શાસ્ત્રોમાં આની પાછળ રોજિંદા જીવનની કુટેવોને જવાબદાર માનવામાં આવી છે. આજે જોઈએ વ્યક્તિની કેવી આદતો તેને ધનવાનમાંથી કંગાળ બનાવે છે.

રવિવારને આ કામ ના કરોઃ
જ્યોતિષમાં સૂર્યને નવ ગ્રહનો રાજા કહેવામાં આવે છે. કુંડળીમાં સૂર્ય મજબૂત થતા વ્યક્તિને માન-સન્માન તથા ધન-દૌલત મળે છે. રવિવારે કાંસા તથા કાચના વાસણોમાં ભોજન કરવું જોઈએ નહીં. આમ કરવાથી ધનનો અપવ્યય થાય છે અને ગરીબી આવવા લાગે છે.

શનિના દોષથી બચવું
શનિદેવને ન્યાયના દેવતા કહેવામા આવે છે. કોઈ પણ અસહાય કે પછી ગરીબ વ્યક્તિઓને હેરાન કરવા જોઈએ નહીં. જે વ્યક્તિ આ લોકોને હેરાન કરે છે તેની પર શનિદેવનો પ્રકોપ થાય છે.

સવાર-સાંજ આ કામ ના કરવા
કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલો ધનવાન હોય પરંતુ તે સૂર્યોદય બાદ પણ સૂતો રહે અને સૂર્યાસ્ત સમયે પણ સૂતો રહેતો હોય તો ધન ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે. આવા લોકો પર લક્ષ્મીજીની કૃપા થતી નથી.

આ સમયે શારીરિક સંબંધો ના બાંધવા
જે વ્યક્તિ સાંજના સમયે તથા દિવસમાં શારીરિક સંબંધ બાંધે છે તો તેનું ધન ટૂંક સમયમાં પૂરું થઈ જાય છે.

રોજ પૂજા-પાઠ ના કરે
જે ઘરોમાં રોજ પૂજા-પાઠ ના થતી હોય ત્યાં પણ લક્ષ્મીજીની કૃપા વધુ સમય રહેતી નથી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this gambling website and won a significant cash, but eventually, my mother fell sick, and I needed to withdraw some funds from my account. Unfortunately, I faced difficulties and was unable to finalize the cashout. Tragically, my mother passed away due to this casino site. I implore for your help in reporting this online casino. Please support me to achieve justice, so that others do not undergo the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I played on this gambling website and succeeded a considerable sum of money, but after some time, my mother fell sick, and I needed to withdraw some funds from my account. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mother died due to this gambling platform. I plead for your assistance in bringing attention to this online casino. Please help me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I tried my luck on this gambling site and earned a considerable sum of earnings. However, eventually, my mom fell seriously sick, and I wanted to cash out some earnings from my account. Unfortunately, I experienced problems and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to the gambling platform. I kindly ask for your assistance in addressing this concern with the site. Please aid me to obtain justice, to ensure others won’t have to experience the hardship I’m facing today, and avert them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page