Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalકારીગરે ટોસ્ટની ફેક્ટરીમાં કરી એવી હરકત કે ટોસ્ટ હાથમાં લેતા પણ હવે...

કારીગરે ટોસ્ટની ફેક્ટરીમાં કરી એવી હરકત કે ટોસ્ટ હાથમાં લેતા પણ હવે ધ્રુજી જશો!

સવાર-સવારમાં ચા પીતા સમયે નાસ્તામાં આપણે ઘણીવાર ટોસ્ટ ખાવાનું પસંદ કરીએ છીએ. ચામાં ટોસ્ટ ડૂબાડીને ખાવાનો આનંદ જ કંઈક અલગ છે. આટલું જ નહીં ઓફિસની બહાર ચાની દુકાનો પર પણ ટોસ્ટ વેચાતા હોય છે. જોકે, તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ટોસ્ટ કેવી રીતે તૈયાર થાય છે અને પેકિંગ કેવી રીતે થાય છે. સો.મીડિયામાં એક વીડિયો વાઇરલ છે. આ વીડિયો જોયા બાદ તમે ટોસ્ટ ખાતા પહેલાં 100 વાર વિચારશો એ નક્કી.

ટોસ્ટ પર થૂંક લગાવીને પેકિંગ કર્યુંઃ વાઇરલ વીડિયો જોયા બાદ મન એકદમ ખરાબ થઈ જશે. એક કારખાનામાં કામ કરતા કારીગરે એવી હરકત કરી કે તમારા રૂંવાડા ઊભા થઈ જશે.

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ટોસ્ટ તૈયાર થઈ ગયા બાદ કારખાનામાં બેઠેલા કેટલાંક કારીગરો ટોસ્ટ ઉપર પગ મૂકે છે. આટલું જ નહીં પેકિંગ કરતી વખતે એક કારીગર ટોસ્ટ પર પોતાની જીભ ફેરવે છે અને થૂંક લગાવે છે. ત્યારબાદ તે પેકેટમાં નાખે છે. આ વીડિયો જોયા બાદ તમારો ચહેરાનો રંગ ઉડી જશે.

વીડિયોથી ખળભળાટઃ કારખાનામાં કામ કરતી વ્યક્તિએ જાણી જોઈને કેમેરાની સામે ટોસ્ટ પર થૂંક લગાવ્યું અને જમીન પર મૂકેલા ટોસ્ટ પર પગ મૂક્યા હતા. આ વીડિયો નેટ પર વાઇરલ થતાં જ યુઝર્સ ગુસ્સે થયા હતા. ઇન્સ્ટાગ્રામમાં GiDDa નામના અકાઉન્ટમાં શૅર કરવામાં આવ્યો છે.

યુઝર્સ રોષે ભરાયાઃ વીડિયો જોયા બાદ યુઝર્સે વિવિધ પ્રતિક્રિયા આપી હતી. કોઈકે તે કારીગરની ધરપકડની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયો ક્યાનો છે તેની પુષ્ટિ થઈ નથી.

RELATED ARTICLES

8 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this exciting adventure of knowledge and let your thoughts soar! ? Don’t just read, experience the thrill! ? Your mind will be grateful for this exciting journey through the dimensions of discovery! ✨

  2. I played on this online casino site and managed a considerable amount, but after some time, my mom fell ill, and I needed to take out some money from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this gambling platform. I implore for your assistance in lodging a complaint against this site. Please support me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I engaged on this online casino site and won a substantial sum of money, but after some time, my mom fell ill, and I needed to withdraw some funds from my account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mom passed away due to such gambling platform. I plead for your support in lodging a complaint against this site. Please support me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from crying tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page