Thursday, April 11, 2024
Google search engine
HomeGujarat2023ના ડિસેમ્બરમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, હાલ પૂરજોશમાં ચાલે છે કામ

2023ના ડિસેમ્બરમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, હાલ પૂરજોશમાં ચાલે છે કામ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે, ભારત દેશમાં નેશનલ હાઈ સ્પીડ ટ્રેનનો (બુલેટ) પ્રોજેક્ટ છે તે ઝડપથી પૂર્ણ થાય. જોકે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયું છે. 2023 ડિસેમ્બરના બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે. તો આવો અમે તમને બતાવીએ કે અમદાવાદમાં બુલેટ ટ્રેનનું સ્ટેશનનો નજારો કેવો હશે….

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટનો 14 સપ્ટેમ્બર 2017ના શિલાન્યાસ કર્યો હતો અને સાબરમતી રેલવે સ્ટેશન પર અતિ આધુનિક સિસ્ટમ સાથેનો બુલેટ ટ્રેનનો ડેપો બનશે. જોકે સાબરમતી રેલવે સ્ટેશન નજીક મેટ્રોનો પણ સ્ટેશન બની રહ્યું છે. ત્યારે બુલેટ ટ્રેન, રેલવે, અને મેટ્રોના સ્ટેશનને જોડતો વોક વે પણ બનાવવામાં આવશે. જેના કારણે પ્રવાસીઓ સરળતાથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકશે.

સાબરમતીમાં ન્યુ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ બિલ્ડીંગ બનાવીને તૈયાર કરી દેવામાં આવી છે અને આ બિલ્ડીંગ અતિ આધુનિક સિસ્ટમથી સજ્જ બિલ્ડીંગ બનાવવામાં આવી રહી છે. નવા કોરિડોર બનાવાય છે ત્યારે યુટીલિટી પણ શિફ્ટ કરવા પડતી હોય છે અને 50 યુટિલિટી શિફ્ટ કરવી પડે તેમ છે જેનું કામ શરૂ થઈ ગયું છે.

1600 ઈલેક્ટ્રિક થાંભલાને હટાવવામાં આવશે. તેમજ 150 હાઈ વોલ્ટેજ લાઈનને પણ હટાવવી પડશે. જેમાંથી 50 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને અડચણ રૂપ 4 હજાર વૃક્ષોને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલનાર બુલેટ ટ્રેનની ટીકિટ અંદાજે 3000 રૂપિયા હશે.

બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદથી 12 સ્ટેશન પર દોડશે. બુલેટની લંબાઈ 508.5 કિલોમીટર રહેશે. તેમજ બુલેટની ઓપરેટિંગ સ્પીડ 320 કીમી પ્રતિ કલાક હશે. 2.07 કલાકમાં 508 કિલોમીટરનુ અંતર કાપશે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વર્ષ 2023ના પૂર્ણ થશે.

જોકે અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન જાપાનના શિંકાનસેન ડિઝાઈન આધારે તૈયાર કરવામાં આવશે. ભુંકપ, વરસાદ, કુદરતી આફતમાં રેલ વ્યવહારને રોકી દેવાશે. આ પ્રોજેક્ટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ થાય તેવી શક્યતા છે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો વપરાશ થશે. જોકે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના કારણે પ્રવાસીઓને ફાયદો થશે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exciting insights! ? ? into this exciting adventure of imagination and let your thoughts roam! ✨ Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ✨

  2. I tried my luck on this online casino platform and earned a considerable sum of earnings. However, later on, my mother fell seriously ill, and I needed to take out some money from my casino balance. Unfortunately, I encountered problems and couldn’t finalize the cashout. Tragically, my mother died due to such gambling platform. I kindly plead for your help in addressing this concern with the online casino. Please help me in seeking justice, to ensure others won’t face the pain I’m facing today, and prevent them from facing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page