Wednesday, April 17, 2024
Google search engine
HomeGujaratટિક ટોકમાં મહિલા પોલીસનો ડાન્સ કરતો વીડિયો વાયરલ, મંજીતા વણઝારાના તપાસના આદેશ

ટિક ટોકમાં મહિલા પોલીસનો ડાન્સ કરતો વીડિયો વાયરલ, મંજીતા વણઝારાના તપાસના આદેશ

અમદાવાદઃ હાલમાં ટિકટોક પર એક મહિલા પોલીસનો વીડિયો વાયરલ થયો છે. આ મહિલાકર્મી પોલીસ સ્ટેશનમાં ડાન્સ કરે છે. આ વીડિયો મહેસાણાનો હોવાની ચર્ચા છે.

મહેસાણાના નામે વાયરલઃ
ટિક ટોકમાં જે વીડિયો વાયરલ થયો છે, તે સોશિયલ મીડિયામાં મહેસાણાના નામથી વાયરલ થયો છે. આ વીડિયોની જાણ થતાં જ મહેસાણાના ડિવાયએસપી મંજીતા વણઝારાએ તપાસના આદેશ આપ્યા છે. મંજીતાએ કહ્યું હતું કે વીડિયો મહેસાણાનો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ સિવાય પોલીસની નોકરીમાં શિસ્ત ઘણી જ જરૂરી છે. વીડિયોમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં ડાન્સ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વીડિયોમાં જેલ દેખાય છે. આ વીડિયો કયા પોલીસ સ્ટેશનનો છે, તે ખ્યાલ નથી. નોંધનીય છે કે ટિક ટોક એપ વિશ્વભરમાં 100 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી છે. ટિક ટોક એપ ચીનની કંપની બાઈટડાન્સ પાસે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #InfinitePossibilities Embark into this exciting adventure of discovery and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page