Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodશોટ્સ કપડામાં ફન્કી લૂક સાથે દયાભાભીની તસવીરો વાઈરલ, જાણો શું છે આનું...

શોટ્સ કપડામાં ફન્કી લૂક સાથે દયાભાભીની તસવીરો વાઈરલ, જાણો શું છે આનું રહસ્ય?

ફૅમસ ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલટા ચશ્માની દિશા વાકાણીને તેમના ફેન્સ ખૂબ જ મિસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ દિશા વાકાણી ક્યારે તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં કમબેક કરશે તેની ચર્ચા થાય છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં દયા ભાભીનો એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં દિશા વાકાણી ઓળખાતી પણ નથી. વીડિયોમાં દિશા વાકાણીનો ચહેરો જોઈ શકાય છે.

બિલકુલ બદલાયેલાં અંદાજમાં દિશા મસ્તીથી અહીં ત્યાં દોડતી જોવા મળી રહી છે. વીડિયોમાં દિશા વાકાણી કોઈ હોલિવૂડની એક્ટ્રસ જેવી લાગી રહી છે. વીડિયો જોઈ દરેક ફેન્સ દિશા વાકાણઈને પૂછી રહ્યા છે કે, શું તેને પાસે કોઈ નવો પ્રોજેક્ટ છે?. શું નવા ટીવી શૉમાં તે આવવાની છે?. તો ફેન્સ જૂનો સવાલ પણ ફરી કરીને પૂછી રહ્યા છે કે, દયાની એન્ટ્રી સિરિયલમાં પાછી ક્યારે થશે?

આ વીડિયો દિશા વાકાણીના એક ફેને ફેસ એપની મદદથી બનવ્યો છે. જેમાં દિશા વાકાણઈનો ચહેરો રિઅલ વીડિયોમાં દેખાતી મહિલા સાથે ચેન્જ કરી દેવામાં આવ્યો છે. આ એડિટેડ વીડિયોનો ફેન્સ દ્વારા સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, દિશા આ લુકમાં ખૂબ કુલ લાગી રહી છે. વીડિયોમાં દિશા વાકાણઈ ક્યારેક શૉપિંગ તો ક્યારેક આમતેમ દોડતી અને રોડ પર ફની અંદાજમાં પડતી જોવા મળી રહી છે.

દિશા વાકાણીના ફેન્સ સતત તેમની શૉમાં વાપસી માટે ડિરેક્ટર તો ક્યારેક પ્રોડ્યુસરને એક જ સવાલ કરી રહ્યા છે. એવામાં શૉના મેકર અસિત મોદીએ દિશા સિરિયલમાં પાછી આવે તે માટે કહ્યું છે કે, દિશા આવે કે ના આવે દયા ભાભી તો સિરિયલમાં જરૂર રહેશે.

અસિત મોદીએ જણાવ્યું હતું કે, દયાબેન સિરિયલમાં વાપસી જરૂર કરશે. આગામી 1 બે મહિનામાં દયાબેન પાછા આવશે. એક રિપોર્ટ મુજબ, અસિત મોદીએ કહ્યું હતું કે, હું ઇચ્છુ છું કે દયા બેન સિરિયલમાં પાછા આવી જાય, અને તે પણ જલદી. દર્શક ઇચ્છે છે કે, અસલ દયા ભાભી સિરિયલમાં વાસરી કરે અમે અને અમારી આખી ટીમ તેમનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ. અમે રાહ જોઈ રહ્યા છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, તે પ્રેગ્નન્ટ હતી પછી તેમણે દીકરીને જન્મ આપ્યો. અમે ત્યારે વિચાર્યું હતું કે, દીકરી હજુ થોડીક મોટી થવા દો અને દિશાને દીકરી સાથે એન્જોય કરવા દો. આ સિરિયલમાં દિશા નહોતી. આ વાતનો અમને કોઈ ફેર પડ્યો નહીં, પણ લોકોએ દિશાના રૂપમાં દયાને ખૂબ જ મિસ કરી છે.

RELATED ARTICLES

9 COMMENTS

  1. I played on this gambling website and succeeded a considerable amount, but after some time, my mom fell ill, and I wanted to withdraw some earnings from my casino account. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom passed away due to the casino site. I request for your support in bringing attention to this site. Please support me in seeking justice, so that others do not face the hardship I am going through today, and avert them from crying tears like mine. ????

  2. I participated on this casino platform and managed a significant sum of money, but after some time, my mother fell sick, and I required to cash out some funds from my balance. Unfortunately, I faced difficulties and could not withdraw the funds. Tragically, my mother died due to such casino site. I request for your support in reporting this online casino. Please support me in seeking justice, so that others won’t face the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page