Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડની કઈ અભિનેત્રીએ દ્વારકા મંદિરમાં અંદર પડાવ્યા ફોટો, સોશિયલ મીડિયામાં વાયરલ થયા...

બોલિવૂડની કઈ અભિનેત્રીએ દ્વારકા મંદિરમાં અંદર પડાવ્યા ફોટો, સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટો

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે દેશ વિદેશથી આવતાં હજારો યાત્રીકોને ઠેસ પહોંચે છે. એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ અપનાવી પડાવ્યો હતો. જગતમંદિરમાં ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે ગર્ભગૃહ પાસે ઉભી રહીને ફોટો પ઼ાવ્યો હતો. જે હાલ આ તસવીર સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે.


મંદિરમાં ફોટોગ્રાફી કરવાની મનાઇ હોવા છતાં જોકે વીવીઆઇપી નેતાઓ રાજકારણીઓ તેમજ ફિલ્મી સ્ટારો આવતાં હોય છે ત્યારે દ્વારકા જગતમંદિરમાં ફોટાઓ પાડી રહ્યા હોય છે. અવાર-નવાર મંદિરમાં ફોટાઓ પાડયાં હોય એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ બહાર આવે છે.


શુક્રવારે બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી કંગના રનૌત દ્વારકાધીશના દર્શનાથે પહોંચી હતી ત્યારે તેને દ્વારકાધિશ જગતમંદિરમાં ગર્ભગૃહ પાસે ઉભી દ્વારકાધીશ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર જાગી છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Embark into this exciting adventure of knowledge and let your mind fly! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the realms of discovery! ?

  2. Обзор популярних моделей
    Якість і зручність
    тактичний рюкзак купити [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]тактичний рюкзак купити[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page