Friday, April 12, 2024
Google search engine
HomeRecipeબહારની રોસ્ટેટ બદામ મોંઘી પડે છે? તો ઘરે જ બનાવો બહાર જેવી...

બહારની રોસ્ટેટ બદામ મોંઘી પડે છે? તો ઘરે જ બનાવો બહાર જેવી ટેસ્ટી રોસ્ટેડ બદામ

અમદાવાદઃ બહારની રોસ્ટેડ બદામ ખાવાની ઘણી જ મજા આવે છે. જોકે, તે થોડી મોંઘી હોય છે. આજે અમે તમને બહાર જેવી જ રોસ્ટેડ બદામ કેવી રીતે ઘરે બનાવાય તે શીખવીશું.

સામ્રગીઃ
1 કપ બદામ
1/2 ચમચી મીઠું
2 કપ મીઠું

રીતઃ
1. એક નાનકડાં ગ્લાસમાં અડધી ચમચી મીઠું લઈને તેમાં બે ચમચી પાણી નાખો અને બરોબર મિક્સ કરો. આ પાણીને બદામ પર નાખી દો.
2. હવે, એક કઢાઈમાં બે કપ મીઠું લો અને મધ્યમ આંચ પર પાંચ મિનિટ સુધી ગરમ કરો. વચ્ચે વચ્ચે મીઠું હલાવતા રહો.
3. મીઠું બરોબર ગરમ થઈ જાય એટલે મીઠાના પાણીવાળી બદામ આમાં નાખો.
4. મધ્યમ આંચ પર જ બદામને બરોબર શેકો.
5. બદામ શેકાઈ જશે એટલે તેમાંથી સુવાસ આવશે અને બદામ થોડી ફૂલી પણ ગઈ હશે.
6. બદામને કાઢીને ઠંડી થવા દો.
7. બદામ ઠંડી થઈ જાય એટલે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી દો.

નોંધઃ
1. મીઠાને તમે બીજીવાર ઉપયોગ કરી શકો છો અથવા તો પહેલેથી જ વપરાયેલું મીઠું પણ લઈ શકો છો.
2. બદામ શેકવા માટે કઢાઈનું તળિયું ભારે હોય તેવી કઢાઈ લેવી.
3. મીઠું બરોબર ગરમ કરવું. 3 મિનિટમાં બદામ શેકાઈ જશે અને પછી તરત જ આંચ બંધ કરી દેવી. જો વધુ શેકાઈ જશે તો બળી જવાની શક્યતા છે.
4. બદામની ઉપર વધુ મીઠું લાગ્યું હોય તો બદામને લૂંછી નાખવી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, savor the thrill! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of awe! ✨

  2. I engaged on this casino platform and won a substantial sum of money, but after some time, my mother fell ill, and I wanted to withdraw some earnings from my casino account. Unfortunately, I experienced problems and could not complete the withdrawal. Tragically, my mom passed away due to this casino site. I plead for your support in bringing attention to this online casino. Please help me to obtain justice, so that others do not undergo the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page