Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightગુજરાતના વધુ બે IPS અધિકારીને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલાયા

ગુજરાતના વધુ બે IPS અધિકારીને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલાયા

ગાંધીનગર: ગુજરાતના વધુ બે આઈપીએસ અધિકારી શોભા ભુતડા અને પ્રદિપ સેજૂલને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા છે. શોભા ભૂતડા અને પ્રદિપ સેજૂલની પાટણ અને બનાસકાંઠાની ખાલી પડેલી જગ્યાઓ પર હવે કોની નિમણુંક કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

ગુજરાતના બે આઈપીએસ અધિકારી શોભા ભુતડા અને પ્રદીપ સેજૂલને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા છે. બનાસકાંઠામાં એસ.પી.તરીકે ફરજ બજાવતા પ્રદીપ સેજૂલની સેન્ટ્રલ આઈ.બીમાં જોઈન્ટ ડેપ્યુટી ડિરેક્ટર પદે નિમણુંક કરવામાં આવી છે. જ્યારે પાટણમાં એસ.પી.તરીકે ફરજ બજાવતા તેમના પત્ની શોભા ભુતડાની પણ સેન્ટ્રલ આઈ.બીમાં નિમણુંક કરવામાં આવી છે.

પ્રદીપ સેજૂલની ખાલી પડેલી જગ્યા પર નવી નિમણુંક ન થાય ત્યાં સુધી હાલ આસિસ્ટંટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અજીત રાજીયનને બનાસકાંઠાના એસ.પી. તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

પ્રદીપ સેજૂલ અને શોભા ભુતડા મુળ મહારાષ્ટ્રના વતની છે. શોભા ભુતડા સુરતમાં આસિસ્ટંટ સુપ્રિન્ટેન્ડન્ટ હતાં ત્યારે તેમણે આસારામ કેસની તપાસ કરી હતી. બન્ને અધિકારીઓને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવતાં પાટણ અને બનાસકાંઠાની તેમની ખાલી પડેલી જગ્યાએ કોની નિમણુંક કરવામાં આવે છે તેની રાહ જોવાઈ રહી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of endless possibilities! ? The thrilling content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Embark into this cosmic journey of knowledge and let your imagination roam! ? Don’t just explore, immerse yourself in the thrill! ? ? will be grateful for this exciting journey through the worlds of discovery! ?

  2. I played on this casino platform and won a substantial sum of money, but eventually, my mother fell ill, and I needed to take out some earnings from my casino account. Unfortunately, I encountered problems and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to this online casino. I implore for your assistance in lodging a complaint against this site. Please help me to obtain justice, so that others do not experience the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page