Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Bottom‘EVMને લૂંટતા બચાવવા માટે હથિયાર પણ ઉઠાવવા પડે તો ઉઠાવો’

‘EVMને લૂંટતા બચાવવા માટે હથિયાર પણ ઉઠાવવા પડે તો ઉઠાવો’

નવી દિલ્હી: આરએલએસપી નેતા અને પૂર્વ કેંદ્રીય મંત્રી ઉપેંદ્ર કુશવાહાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે સમર્થકોને કહ્યું હતું કે, તમે પોતાના હથિયારોની સાથે ઈવીએમને લૂંટતા બચાવવાની કોશિશ કરો.

તેમણે કહ્યું હતું કે, ઘણી જગ્યાએથી રિપોર્ટ્સ આવી રહ્યા છે કે, ઈવીએમ મશીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવામાં આવી રહ્યા છે. તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે, ઈવીએમને બચાવવા માટે હથિયાર પણ ઉઠાવવું પડે તો ઉઠાવો.

કુશવાહાએ કહ્યું હતું કે, રિપોર્ટ્સ આવ્યા છે કે ઈવીએમથી લોડ ગાડી પકડવામાં આવી છે. જે અધિકારીઓ તેના પર હતા તેમની પાસે કોઈ જવાબ નહોતો. આ પ્રકારની ઘટના બની રહી છે તો લોકોમાં શંકા સ્વાભાવિક છે. જેના કારણે જનતામાં આક્રોશ થઈ રહ્યો છે. આ આક્રોશને સંભાળાવાની જવાબદારી રાજ્ય સરકાર, પ્રશાસન અને ભારત સરકાર ઉપર છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I engaged on this casino platform and succeeded a considerable amount, but after some time, my mother fell ill, and I wanted to take out some money from my balance. Unfortunately, I faced issues and couldn’t withdraw the funds. Tragically, my mom passed away due to this online casino. I plead for your support in bringing attention to this online casino. Please help me in seeking justice, so that others won’t have to face the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

  2. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! ? Dive into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just explore, experience the thrill! #FuelForThought Your mind will thank you for this exciting journey through the realms of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page