Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalતમારા નખ પર અડધા ચાંદનું નિશાન છે? જાણો બીમારી સાથે તેનું...

તમારા નખ પર અડધા ચાંદનું નિશાન છે? જાણો બીમારી સાથે તેનું શું છે કનેક્શન

માણસના શરીરને જોઈને તેના હેલ્થ વિશેનો મોટો અંદાજ તો લગાવી શકાય છે. આ પ્રમાણે વ્યક્તિના નખ જોઈને પણ બીમારીની જાણકારી મેળવી શકાય છે. ઘણા લોકોના હાથના નખમાં અડધો ચાંદ જેવો આકર હોય છે. જેને લેટિન ભાષામાં Lunalaથી ઓળખવામા આવે છે. અમુક નિષ્ણાતો આને જોઈને બીમારીને જાણકારી આપે છે. આવો જાણીએ નિષ્ણાતોના મતે નખ ઉપરના નિશાનથી શું મળે છે જાણકારી. જોકે અમુક નિષ્ણાતો અને ડૉક્ટર્સ નખના નિશાન અને બીમારીના કનેક્શનને નકારે પણ છે.

નાનો ચાંદ : આંગળીઓ પર બનેલા આ ચાંદની સાઇઝ નાની હોવું એ ઇમ્યૂન સિસ્ટમના નબળા હોવાનો સંકેત છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ થવા લાગે છે.

અંગૂઠામાં ચાંદ: બંને હાથના ફક્ત અંગૂઠામાં ચાંદ કિડની ડિસિઝનો સંકેત હોય છે.

લાલ રંગ :આંગળી પર બનેલા અડધા ચાંદનો રંગ લાલ હોવું એ ન્યુટ્રિશ્યનની ખામી, ડાયાબિટિસ, હાર્ટ ડિસિઝ કે એનિમિયાનો સંકેત હોઇ શકે છે.

દૂધિયો સફેદ રંગ :હાથની 10 આંગળીના નખમાં 7-8માં ચાંદનો રંગ દૂધિયો સફેદ છે તો આ સારી હેલ્થ દર્શાવે છે. એવામાં બોડી હેલ્ધી રહે છે.

હેલ્ધી નખ : હેલ્ધી નખ ચિકણા અને ડાઘ ધબ્બા વિનાના હોય છે. તેનો રંગ અને શેપ એક સમાન હોય છે.

ભૂરા નખ : નખનું ભૂરા થવું એ ઓક્સીજનની ખામી બતાવે છે. તે શ્વાસની બીમારી કે દિલની બીમારીનું કારણ હોઇ શકે છે.

જાડા અને પીળા નખ : પીળા અને જાડા નખ ફંગલ ઇન્ફેક્શન કે ઓનિકોમાયકોસિસની નિશાની હોઇ શકે છે. તેમાં હાથ કે પગના નખ ઉપર સફેદ કે પીળા ધબ્બાથી શરૂઆત થાય છે.

સફેદ નખ : એકદમ સફેદ નખ એનિમિયા, ડાયાબિટીસ કે લિવરની બીમારીનો સંકેત હોઇ શકે છે.

નખમાં ડાર્ક લાઇન : નખ પર ઊભી ડાર્ક લાઇન મેલાનોમા એટલે કે એક પ્રકારના સ્કીન કેંસરનો સંકેત હોઇ શકે છે.

નખમાં સફેદ લાઇન : નખ પર આડી સફેદ લાઇન સામાન્ય રીતે કિડનીની બીમારી, ન્યૂટ્રિશ્યિન અને પ્રોટીનની ખામી અને લિવરની ગરબડનો સંકેત છે.

વળેલા નખ : અંદરની તરફ વળેલા નખ બ્લડમાં આર્યનની ખામીનો સંકેત આપે છે. બહારની તરફ ચમચીની જેમ વળેલા નખ લ્યૂકેમિયાનો સંકેત હોઇ શકે છે.

ક્રેક નખ : નખમાં ક્રેક્સ કે તિરાડો જોવા મળે તો તે ચર્મરોગનો સંકેત હોઇ શકે છે.

નખની આસપાસની ચામડી નીકળવી : જો નખની આસપાસની ચામડી સૂકાઇને નીકળી રહી હોય તો શરીરમાં પાણી અને મોઇશ્ચરની ખામી એટલે કે ડિહાઇડ્રેશનનો સંકેત હોઇ શકે છે.

નાજુક નખ : જો નખ સરળતાથી તૂટી જાય છે તો આ થાયરોઇડનો સંકેત હોઇ શકે છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #MindBlown Dive into this cosmic journey of imagination and let your mind soar! ? Don’t just read, savor the excitement! ? Your brain will thank you for this exciting journey through the realms of awe! ?

  2. I participated on this gambling website and won a significant amount, but later, my mother fell sick, and I required to cash out some funds from my account. Unfortunately, I experienced problems and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to this online casino. I plead for your help in reporting this online casino. Please help me to achieve justice, so that others won’t have to undergo the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I participated on this gambling website and won a considerable amount, but after some time, my mother fell ill, and I required to take out some earnings from my casino account. Unfortunately, I faced difficulties and could not withdraw the funds. Tragically, my mother passed away due to the gambling platform. I request for your assistance in lodging a complaint against this online casino. Please assist me to obtain justice, so that others do not face the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  4. I tried my luck on this casino website and secured a significant sum of cash. However, later on, my mom fell seriously ill, and I wanted to withdraw some earnings from my account. Unfortunately, I faced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to such casino site. I kindly ask for your assistance in bringing attention to this issue with the site. Please help me in seeking justice, to ensure others won’t face the anguish I’m facing today, and stop them from facing similar heartache. ??

  5. I participated on this gambling site and won a significant amount of cash. However, later on, my mother fell gravely ill, and I needed to take out some earnings from my account. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mom died due to such casino site. I earnestly ask for your help in addressing this issue with the platform. Please assist me in seeking justice, to ensure others won’t have to face the hardship I’m facing today, and avert them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page