Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalઘરમાં ગેસનો બાટલો ફાટે તો 40 લાખ સુધીનું વળતર મળી શકે છે,...

ઘરમાં ગેસનો બાટલો ફાટે તો 40 લાખ સુધીનું વળતર મળી શકે છે, જાણો તમારા હકો

અમદાવાદઃ આજની વ્યસ્ત રહેતી દુનિયાામાં આપણને માત્ર ઘર, ઓફિસ તથા કામની ચિંતા હોય છે. જોકે, ઘણીવાર એવો સમય પણ આવે છે કે આપણે કાનૂની ઝપટમાં ચઢી જઈએ છીએ. ત્યારે આપણને કેટલા હક નાગરિક તરીકે મળ્યાં છે, તેનો ખ્યાલ હોવો જરૂરી છે. આજે અમે નાગરિક તરીકે આપણને ક્યા પાંચ અધિકાર મળેલા છે, તેની વાત કરીશું. આ પાંચ અધિકારથી આપણે નાની-નાની બાબતોનો ઉકેલ જાતે જ લાવી શકીશું.

લીવ-ઈન-રિલેશનશિપઃ આપણાં સમાજમાં હજી પણ લીવ-ઈન સંબંધને અપરાધની રીતે જોવામાં આવે છે. જોકે, કાયદાની રીતે આ અપરાધ નથી. જો આ સંબંધથી બાળકનો જન્મ થાય તો તે બાળકને માતા-પિતાની સંપત્તિમાં પૂરો અધિકાર મળે છે.
ગેસ સિલિન્ડર દુર્ઘટનાઃ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભોજન બનાવતી વખતે અથવા કોઈ કારણથી રસોઈ ગેસ સિલિન્ડરમાં આગ લાગે અને વિસ્ફોટ થાય તો તમને 40 લાખ સુધીના વળતરની માગણી કરી શકો છે.
મહિલાઓની ધરપકડને લઈ અધિકારઃ મહિલાઓની ધરપકડને લઈ અલગ નિયમ બનાવવાાં આવ્યો છે. મહિલાની ધરપકડ કરવી હોય તો એક મહિલા પોલીસ અધિકારી જરૂરી છે. મહિલા પોલીસ વગર કોઈ પણ મહિલાની ધરપકડ થઈ શકે નહીં. જો કોઈ પુરુષ અધિકારી મહિલા પોલીસ વગર કોઈ મહિલાની ધરપકડ કરે તે તેના પર કેસ થઈ શકે છે. આ સાથે જ મહિલાની સાંજના છથી સવારના છ સુધી ધરપકડ કરી શકાય નહીં. જો કોઈ પોલીસ આમ કરે તો મહિલા ચોખ્ખી ના પાડી શકે છે અને કોર્ટની મદદ લઈ શકે છે.
ડિવોર્સનો અધિકાર પતિ તથા પત્ની વચ્ચે શારીરિક સંબંધો ઠીક ના હોય તો વ્યક્તિ કોર્ટમાં જઈને આધાર પર ડિવોર્સ લઈ શકે છે.
ટ્રાફિકનો અધિકારઃ દેશમાં હાલમાં ટ્રાફિક નિયમોને લઈ હાહાકાર મચી ગયો છે. દંડની રકમ વધી ગઈ છે. જોકે, વાહનચાલકોએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આખા દિવસમાં ફક્ત એક જ વાર ચલાણ કાપી શકાય છે. બીજીવાર તે જ વાહનનું ચલાણ કાપી શકાય નહીં.
RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #MindBlown ? into this thrilling experience of knowledge and let your imagination soar! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your brain will be grateful for this exciting journey through the dimensions of awe! ?

  2. I participated on this online casino site and won a considerable sum of money, but later, my mom fell sick, and I wanted to cash out some money from my casino account. Unfortunately, I faced issues and could not complete the withdrawal. Tragically, my mother passed away due to such gambling platform. I implore for your assistance in bringing attention to this site. Please help me in seeking justice, so that others do not face the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page