Friday, April 12, 2024
Google search engine
HomeGujaratવિદાઈ વખતે સ્ટાફ થયો ભાવુક, આનંદીબેન પટેલને આ રીતે આપી વિદાઈ

વિદાઈ વખતે સ્ટાફ થયો ભાવુક, આનંદીબેન પટેલને આ રીતે આપી વિદાઈ

ગુજરાતમાં અમુક એવી વ્યક્તિઓ છે, જેને તેની વહિવટી કુશળતા માટે હંમેશા યાદ રાખવામાં આવશે. આવી જ એક વ્યક્તિ એટલે આનંદીબેન પટેલ. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો દબદબો અને જાદુ હજી પણ એવો જ છે. જેનું પ્રમાણ શુક્રવારે મધ્યપ્રદેશમાં જોવા મળ્યું હતું.

હાલ આનંદીબેન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે. આ ઉપરાંત તેઓ અત્યાર સુધીમધ્યપ્રદેશનો રાજ્યપાલનો ચાર્જ પણ સંભાળતા હતા. દરમિયાન ગુજરાતના જ નેતા મંગુભાઈ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. મંગુભાઈ પટેલે મધ્યપ્રદેશના રાજ્યપાલનો ચાર્જ સંભાળતા જ આનંદીબેન પટેલે મધ્યપ્રદેશમાંથી વિદાઈ લીધી હતી.

મધ્યપ્રદેશના રાજભવનમાં આનંદીબેન પટેલને વિદાઈ આપવા માટે મોટી સંખ્યામાં સ્ટાફ કર્મચારીઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેન જેવા બહાર આવે છે બાળકો તેમના રસ્તામાં ફૂલો પાથરીને તેમના આશીર્વાદ લે છે.

માત્ર બાળકો જ નહીં મોટી ઉંમરના લોકો પણ આનંદીબેનને બે હાથ જોડીને આભાર વ્યક્ત કરે છે. આનંદીબેન પટેલની સાથે નવા નિમાયેલા રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ હાજર હતા.

આનંદીબેન પટેલની વિદાઈ આપતી વખતે બધા જ લોકો ભાવુક થઈ જાય છે. આનંદીબેન થોડીવાર સ્ટાફ સાથે વાતો કરીને પછી વિદાઈ લે છે.

આનંદીબેન પટેલ રાજ્યપાલની કારમાં બેસીને મધ્યપ્રદેશમાંથી વિદાઈ લે છે. આનંદીબેન પટેલ મધ્યપ્રદેશથી ગુજરાત આવવા નિકળ્યા હતા.

નવનિયુક્ત રાજ્યપાલ મંગુભાઈ પટેલ સાથે આનંદીબેન પટેલ. તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે શિવરાજસિંહ ચૌહાણ સાથે આનંદીબેન પટેલ.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a source of exciting insights! #AdventureAwaits Dive into this exciting adventure of knowledge and let your thoughts roam! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

  2. I played on this online casino site and won a substantial amount, but after some time, my mom fell sick, and I required to take out some money from my casino account. Unfortunately, I experienced issues and couldn’t finalize the cashout. Tragically, my mom passed away due to the gambling platform. I plead for your support in reporting this website. Please help me in seeking justice, so that others won’t experience the hardship I am going through today, and avert them from shedding tears like mine. ???�

  3. I engaged on this gambling website and won a considerable cash, but after some time, my mother fell sick, and I wanted to take out some earnings from my account. Unfortunately, I faced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother died due to this casino site. I plead for your support in reporting this site. Please assist me in seeking justice, so that others do not experience the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page