Sunday, April 14, 2024
Google search engine
HomeNationalદીકરી 50 વર્ષીય માતા માટે શોધી રહી છે મૂરતિયો, સો.મીડિયામાં મળ્યા આવા...

દીકરી 50 વર્ષીય માતા માટે શોધી રહી છે મૂરતિયો, સો.મીડિયામાં મળ્યા આવા આવા જવાબો

મુંબઈઃ એવું કહેવાય છે લગ્ન માટે કોઈ ઉંમર નથી હોતી, આ જ કારણે લોકો મોટી વયે લગ્ન કરતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે. જેમાં એક યુવતી પોતાની 50 વર્ષીય માતા માટે દુલ્હાની શોધ કરી રહી છે.  યુવતીએ આ પોસ્ટ એક વર્ષ પહેલા કરી હતી, જે હાલ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ છે.

આસ્થા વર્મા નામની એક ટ્વિટર યુઝરે પોતાની માતા સાથેની સેલ્ફી ટ્વિટ કરતા કેપ્શનમાં લખ્યું કે,‘મારી માતા માટે 50 વર્ષીય હેન્ડસમ પુરુષની શોધ છે. તે શાકાહારી હોવો જોઈએ. દારૂ ના પીતો હોવો જોઈએ અને સુખી સંપન્ન હોવો જોઈએ.’ માતા-દીકરીની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થતા લોકોએ આસ્થાની પહેલની પ્રશંસા કરી હતી અને જણાવ્યું કે, આવી દીકરી હોવા પર માતાને ગર્વ થતો હશે.

આસ્થાની આ પોસ્ટ એટલે વાઈરલ થઈ કારણ કે એક દીકરી પોતાની માતાની ખુશી માટે વિચારી રહી હતી અને તેમના બીજા લગ્નના પ્રયાસમાં લાગેલી છે. આ દરમિયાન પોસ્ટ વાઈરલ થયા બાદ આસ્થા પાસે તેની માતા માટે દુલ્હાઓની ઓફર્સ પણ આવવા લાગી છે. અમુક લોકોએ તો મજાકમાં રાહુલ ગાંધીથી લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના લોકોની તસવીરો મોકલી દીધી. અમુક વાસ્તવિક પ્રસ્તાવોના જવાબમાં આસ્થાએ તેનો પર્સનલ મેસેજ (ડીએમ) થકી સંપર્ક કરવા કહ્યું હતું.

એક યુઝરે આસ્થાને મેટ્રોમોનિયલ સાઈટ્સ પર ટ્રાય કરવાનું કહેતા. આસ્થાએ કહ્યું કે, તેણે મેટ્રોમોનિયલ સાઈટ થી લઈ ડેટિંગ એપ ટિંડર સુધી બધુ ટ્રાય કર્યું છે પરંતુ તેને તેમા સફળતા ના મળી.

તેથી જ તેણે સોશિયલ મીડિયાની મદદ લેવાનું નક્કી કર્યું. આસ્થા એક લૉ સ્ટુડન્ટ છે, તે મિત્ર સમાન માતા માટે એક સારો જીવનસાથી શોધવાનો પ્રયાસ કરી રહી છે, જેથી તેઓ પોતાનું બાકીનું જીવન ખુશીથી પસાર કરી શકે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this casino platform and won a significant amount, but later, my mother fell ill, and I required to withdraw some funds from my account. Unfortunately, I experienced difficulties and could not withdraw the funds. Tragically, my mom died due to this casino site. I implore for your assistance in bringing attention to this website. Please assist me to achieve justice, so that others won’t have to undergo the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

  2. I played on this casino platform and succeeded a significant sum of money, but after some time, my mom fell sick, and I needed to cash out some money from my balance. Unfortunately, I faced difficulties and couldn’t finalize the cashout. Tragically, my mother died due to this online casino. I request for your help in bringing attention to this site. Please assist me to obtain justice, so that others won’t face the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

  3. I participated on this gambling site and earned a considerable amount of money. However, afterward, my mother fell seriously sick, and I wanted to withdraw some earnings from my account. Unfortunately, I encountered issues and could not withdraw the funds. Tragically, my mom died due to the casino site. I kindly request your assistance in addressing this concern with the online casino. Please assist me to obtain justice, to ensure others do not experience the pain I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page