Saturday, July 27, 2024
Google search engine
HomeReligionકેમ મોડી રાત્રે નીકળે છે કિન્નરોની સ્મશાન યાત્રા? પાર્થિવ દેહને ચંપલોથી કેમ...

કેમ મોડી રાત્રે નીકળે છે કિન્નરોની સ્મશાન યાત્રા? પાર્થિવ દેહને ચંપલોથી કેમ ફટકારવામાં આવે છે?

અમદાવાદઃ કિન્નરોની દુનિયા આપણાંથી તદ્દન અલગ હોય છે. કિન્નરો વિષે આપણે ઘણું જ ઓછું જાણીએ છીએ. સામાન્ય રીતે શુભ પ્રસંગો કે પછી તહેવારના દિવસે કિન્નરો આપણાં ત્યાં આવે છે અને પૈસા માગે છે. આ સિવાય આપણે કિન્નરને ભાગ્યે જ જોતા હોઈએ છીએ. તેમના રીત-રિવાજ તથા અન્ય બાબતો ઘણી જ અલગ હોય છે. કિન્નર મૃત્યુ પામે ત્યારે તેના અંતિમ સંસ્કાર કેવી રીતે થાય તે અંગે આજે આપણે વાત કરીશું.

સામાન્ય લોકોથી છુપાવીને થાય છે અંતિમ વિધિઃ
કિન્નરોના અંતિમ સંસ્કારને એકદમ છુપાવીને કરવામાં આવે છે. સામાન્ય રીતે રાત્રે અંતિમ યાત્રા નીકળતી નથી પરંતુ કિન્નરો મોડી રાત્રે અંતિમ યાત્રા કાઢે છે. તેમની માન્યતા છે કે જો કિન્નરના અંતિમ સંસ્કારને સામાન્ય લોકો જુએ તો, મરનાર કિન્નરનો બીજો જન્મ પણ કિન્નર તરીકે જ થાય છે.

ઈસ્લામ પ્રમાણે અંતિમ વિધિઃ
આમ તો કિન્નર હિંદુ ધર્મના કેટલાંક રિવાજો માને છે પરંતુ તેઓ અંતિમ વિધિ ઈસ્લામિક ધર્મ પ્રમાણે કરે છે. તેઓ અગ્નિસંસ્કાર નથી કરતા પરંતુ પાર્થિવ દેહને દફનાવે છે. આટલું જ નહીં દફન વિધિ પહેલાં તેઓ પાર્થિવ દેહને ચંપલોથી મારે છે. આમ એટલાં માટે કરે છે કે કિન્નરે આ જન્મમાં કરેલા તમામ પાપોનું પ્રાયશ્ચિત થઈ જાય.

દુઃખ વ્યક્ત નથી કરતા:
નવાઈની વાત એ છે કે કિન્નર સમાજ પોતાના કોઈ સભ્યના નિધન પર શોક પ્રગટ કરતો નથી. તેઓ માને છે કે મૃત્યુ પછી કિન્નરને નરકરૂપી જીવનમાંથી મુક્તિ મળી છે. મૃત્યુ પછી કિન્નર સમાજ ઉત્સવ મનાવે છે અને આરાધ્ય દેવ અરાવનને પ્રાર્થના કરે છે કે આવતા જન્મે કિન્નર તરીકે જન્મ આપે નહીં. તેઓ ઉત્સવ મનાવે છે અને સાથે મળીને દાન કરે છે.

RELATED ARTICLES

9 COMMENTS

  1. I played on this online casino site and won a considerable amount, but after some time, my mother fell sick, and I required to cash out some funds from my casino account. Unfortunately, I faced problems and was unable to finalize the cashout. Tragically, my mom died due to this casino site. I request for your support in reporting this online casino. Please help me to achieve justice, so that others do not undergo the suffering I am going through today, and prevent them from crying tears like mine. ????

  2. I engaged on this online casino site and won a substantial sum of money, but after some time, my mom fell sick, and I wanted to take out some earnings from my account. Unfortunately, I experienced issues and was unable to withdraw the funds. Tragically, my mother died due to such online casino. I plead for your help in bringing attention to this website. Please support me to achieve justice, so that others won’t have to experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page