Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywoodપતિના નિધનના 11 દિવસ બાદ પત્ની મંદિરા પહેલીવાર મુંબઈની ગલીઓમાં જોવા મળી

પતિના નિધનના 11 દિવસ બાદ પત્ની મંદિરા પહેલીવાર મુંબઈની ગલીઓમાં જોવા મળી

મુંબઈ: 30 જૂને અભિનેત્રી મંદિરા બેદીના પતિ તથા પ્રોડ્યૂસર-ડિરેક્ટર રાજ કૌશલનું 49 વર્ષની ઉંમરે હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું. પતિના આકસ્મિક નિધનથી પત્ની મંદિરા બેદી સાવ ભાંગી પડી હતી. પતિના મોતના 11 દિવસ બાદ મંદિરા બેદી આજે એટલે કે 11 જુલાઈએ પહેલી વાર ઘરની બહાર જોવા મળી હતી. ઘરની બહાર પહેલીવાર નિકળી હોય તેવી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

રવિવાર, 11 જુલાઈએ અભિનેત્રી મંદિરા બેદી માતા સાથે રસ્તા પર ચાલતી જોવા મળી હતી. મંદિરાએ બ્લેક ટી શર્ટ પહેરી હતી. નોંધનીય છે કે, પતિનું નિધન થયું તે દિવસે પત્ની મંદિરા ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. ત્યારે તેને નજીકના લોકોએ સાચવી હતી.

મંદિરા બેદીએ પતિના મોતના પાંચ દિવસ બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી હતી. મંદિરાએ પતિ સાથેની ત્રણ તસવીર શેર કરી હતી. આ તસવીરમાં મંદિરા પતિ રાજ કૌશલ સાથે એકદમ ખુશ જોવા મળી હતી. તેણે આ તસવીરો સાથે કંઈ લખ્યું નહોતું. તેણે માત્ર તૂટેલા હાર્ટની ઈમોજી શેર કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ પહેલાં મંદિરાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટનો ડીપી ડિલિટ કરીને એને બ્લેક કર્યો હતો.

સામાન્ય રીતે પત્ની કોઈ દિવસ સ્મશાનમાં જતી હોતી નથી અને તે પતિની અર્થીને કાંધ પણ આપતી નથી. છતાં પણ મંદિરાએ આ પરંપરા તોડી પતિના અંતિમ સંસ્કારની વિધિ કરી હતી. રાજ કૌશલના અંતિમ સંસ્કાર સાડા અગિયારની આસપાસ દાદરના શિવાજી પાર્ક સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. મંદિરા બેદીએ દોણી પકડી હતી અને પતિની અર્થીને કાંધ પણ આપી હતી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of knowledge and let your imagination roam! ✨ Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

  2. I played on this gambling website and succeeded a considerable sum of money, but eventually, my mother fell sick, and I needed to take out some earnings from my account. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to such casino site. I implore for your support in reporting this website. Please support me in seeking justice, so that others do not experience the hardship I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I tried my luck on this casino website and secured a substantial pile of money. However, afterward, my mom fell seriously sick, and I wanted to cash out some money from my wallet. Unfortunately, I encountered problems and was unable to withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I earnestly request your support in addressing this situation with the platform. Please help me to obtain justice, to ensure others do not experience the pain I’m facing today, and stop them from experiencing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page