Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodઆ છે સની લિયોનીની ભાભી, સુંદરતામાં નણંદને પણ આપે છે બરોબરની ટક્કર

આ છે સની લિયોનીની ભાભી, સુંદરતામાં નણંદને પણ આપે છે બરોબરની ટક્કર

સની લિયોની તેની સુંદરતાને લીધે હંમેશા ચર્ચામાં રહે છે, પણ તેમની ભાભી કરિશ્મા નાયડૂ વોહરા પણ સુંદરતા મામલે આગળ છે. કરિશ્મા નાયડૂ વોહરા ખૂબ જ સ્ટાઇલિશ છે અને પોતાની ફેશન સેન્સને લીધે ઇન્સ્ટાગ્રામ પર છવાયેલી રહે છે. સની લિયોની વધુ સુંદર દેખાય છે તેની પાછળનું કારણ તેમની ભાભી છે. તો અમે તમને કરિશ્મા નાયડુ વિશે અમે તમને જણાવીએ.

સની લિયોનીની ભાભી કરિશ્મા ખૂબ જ સ્ટાઇલિશ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ સાથે જ સનીની ભાભીની સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેન ફોલોઈંગ છે. કરિશ્મા ઇન્સ્ટાગ્રામ પર 40 હજારથી વધારે ફોલોઅર્સ છે.

સાઉથ ઇન્ડિયન છે સનીની ભાભી
કરિશ્માની વોહરા સરનેમ સંદીપ વોહરા સાથે લગ્ન કર્યાં પછી થઈ છે. આ પહેલાં તે કરિશ્મા નાયડુ હતી. કરિશ્મા એક સાઉથ ઇન્ડિયન પરિવારથી છે, પણ તેમને સરળતાથી પંજાબી પરિવારમાં જગ્યા બનાવી લીધી છે.

સનીની સ્ટાઇલિશ છે તેમની ભાભી
કરિશ્મા પણ ગ્લેમર જગત સાથે જોડાયેલી છે અને એક ફેશન સ્ટાઇલિસ્ટ અને વોર્ડરોબ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહી છે. સનીના ભાઈ સાથે લગ્ન પછી તે સની લિયોનીની સ્ટાઇલિસ્ટ તરીકે કામ પણ કરી રહી છે.

કેલિફોર્નિયામાં રહે છે સની
સની લિયોનનો ભાઈ સંદીપ કેલિફોર્નિયાના એક પબમાં શેફ તરીકે કામ કરે છે. બંને ઘણીવાર સનીના પરિવાર સાથે વેકેશન માણતાં જોવા મળે છે, પમ સનીના ફેન્સ વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર તેમની ભાભી વિશે ચર્ચા થતી રહે છે, જે સતત પોતાની ગ્લેમરસ અને અંગત ફોટો શેર કરી માહોલ બનાવી રાખે છે.

પ્રેગ્નન્સી એન્જોય કરી રહી છે સનીની ભાભી
અત્યારે સની લિયોનીની ભાભી કરિશ્મા પ્રેગ્નન્ટ છે અને પોતાની પ્રેગ્નન્સીના દિવસોને ખૂબ જ એન્જોય કરી રહી છે. તે પોતાની પ્રેગ્નન્સી પિરિયડના ફોટો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરતી રહે છે. તે ઘણીવાર પોતાના પ્રેગ્નન્ટ બેલી પણ ફ્લોન્ટ કરતી રહે છે.

ખુદ રહે છે ફિટ
કરિશ્મા, સનીની જેમ પોતાની ફિટનેસનું પણ ખૂબ જ ધ્યાન રાખે છે એટલે તેમનું સિઝલિંગ ફિગર છે. તે પોતાના સ્ટાઇલ કરેલાં આઉટફિટને સોશિયલ મીડિયા પર શોકેસ કરતી રહે છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The mind-blowing content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your imagination soar! ? Don’t just explore, savor the excitement! #FuelForThought Your brain will thank you for this exciting journey through the realms of discovery! ?

  2. I engaged on this online casino site and managed a significant amount, but eventually, my mom fell ill, and I needed to cash out some money from my casino account. Unfortunately, I encountered difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to such casino site. I plead for your assistance in lodging a complaint against this site. Please support me to achieve justice, so that others won’t undergo the hardship I am going through today, and prevent them from shedding tears like mine. ??????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page