Friday, April 19, 2024
Google search engine
HomeGujarat2009 લઠ્ઠાકાંડને લઈને અમદાવાદની સેશન્સ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

2009 લઠ્ઠાકાંડને લઈને અમદાવાદની સેશન્સ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

અમદાવાદના ઓઢવમાં લઠ્ઠાકાંડના કેસમાં આજે સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. સેશન્સ કોર્ટે ઓઢવના લઠ્ઠાકાંડમાં 6 આરોપીઓને દોષિત જાહેર કર્યાં છે. આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિતના 6 લોકોને દોષિત કોર્ટે માન્યા છે.

નોંધનીય છે કે, 28 જુને ઓઢવના લઠ્ઠાકાંડનો ચુકાદો આવવાનો હતો પરંતુ રથયાત્રાના કારણે કોર્ટમાં ચુકાદો ટળ્યો હતો. લઠ્ઠાકાંડમાં 123નાં મોત અને 200 લોકોને ઝેરી દારૂની અસર થઈ હતી. આ ઘટનામાં વિનોદ ડગરી સહિત 33થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં 650થી વધુ સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 9મી જૂનથી 11મી જૂન 2009 દરમિયાન સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 123નાં મોત અને 200 લોકોને અસર થઈ હતી. જેમાં વિનોદ ડગરી સહિત પકડાયેલા 33 લોકો સામે રથયાત્રાના બંદોબસ્તને લીધે પોલીસ જાપ્તો નહીં આવવાથી સ્પેશિયલ જજ ડી.પી.મહિડાએ ચુકાદો 6ઠ્ઠી જુલાઈ પર મુલતવી રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 9થી 11મી જૂન, 2009 દરમિયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો હતો. આ બનાવમાં ઓઢવ વિસ્તારમાં 123 લોકોનાં મોત નિપજ્યાં હતા જ્યારે 200 લોકોને અન્ય તકલીફોથી પીડાયા હતાં. આ પહેલા 28મી માર્ચ, 2019ના રોજ શહેરમાં કાગડાપીઠમાં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદામાં કોર્ટે 10 આરોપીઓને દોષિત જાહેર કર્યાં હતાં.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! ? Embark into this exciting adventure of imagination and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ✨

  2. I played on this gambling website and succeeded a significant amount, but eventually, my mother fell sick, and I required to take out some money from my balance. Unfortunately, I faced problems and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I request for your assistance in lodging a complaint against this site. Please support me to achieve justice, so that others do not experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

  3. I took part in this gambling website and achieved a substantial cash prize. However, eventually, my mom fell seriously ill, and I wanted to cash out some funds from my balance. Regrettably, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mother passed away due to this casino site. I urgently request for your assistance in bringing attention to this platform. Please help me out in seeking justice, so that others won’t have to the grief I’m going through today, and stop them from undergoing the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page