Thursday, April 18, 2024
Google search engine
HomeFeature Bottomઈન્દ્રદેવને રિઝવવા માટે દેડકા-દેડકીના લગ્ન કરાયા

ઈન્દ્રદેવને રિઝવવા માટે દેડકા-દેડકીના લગ્ન કરાયા

બેંગુલુરુ: દેશભરમાં ભયંકર ગરમી પડી રહી છે. બીજી બાજું વરસાદ ખેંચાતા લોકોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. ઈન્દ્રદેવને મનાવવા માટે લોકોએ યજ્ઞ પણ શરૂ કરી દીધા છે. પણ કર્ણાટકમાં એક અલગ જ મામલો સામે આવ્યો છે. અહીં વરસાદને રિઝવવા માટે દેડકા-દેડકીના વિધિવત લગ્ન કરવામાં આવ્યા હતા.

કર્ણાટકના ઉડીપી શહેરનો આ મામલો છે. ઉડીપી જિલ્લા નાગરિક સમિતિએ આ લગ્નનું આયોજન કર્યું હતું. એક હોટેલમાં આયોજિત આ અનોખો લગ્નમાં શહેરના ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હિન્દુ વિધિ પ્રમાણે બંનેના લગ્ન કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ઉડીપી શહેરના પાણી પૂરું પાડતાં બાજે ડેમમાં પાણી ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે, જો વરસાદ વધુ ખેંચાશે તો પીવાની પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થાય એમ છે. આમાંથી બચવા માટે વરસાદને મનાવવા માટે આનોખા લગ્ન કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #InfinitePossibilities Embark into this cosmic journey of discovery and let your thoughts roam! ✨ Don’t just explore, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this thrilling joyride through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page