Friday, April 19, 2024
Google search engine
HomeFeature Bottomમમતા બેનર્જીના બે MLA અને 50 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

મમતા બેનર્જીના બે MLA અને 50 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં 18 બેઠક જીત્યા બાદ ભાજપે મમતા બેનર્જીને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. ભાજપે મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના 2 ધારાસભ્યો-મુકુલ રાયના પુત્ર શુભ્રાંશુ, તુષાર ક્રાંતિ ભટ્ટાચાર્ય અને 50 કોર્પોરેટરને પોતાના પક્ષે કરી લીધાં છે.

આ સાથે જ બંગાળની ત્રણ નગરપાલિકા પણ ભાજપના કબજામાં આવી ગઈ છે. જોકે શુભ્રાંશુને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મુકુલ રોય 2017માં ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાનાર ત્રીજા એમએલએ સીપીએમના દેવેન્દ્ર રોય છે.

ધારાસભ્યો અને કોર્પોરેટરને ભાજપમાં સામેલ કરાવતાં પક્ષના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયે કહ્યું હતું કે, ટીએમસીને હજુ પણ આંચકા આપવામાં આવશે. આ તો હજુ પ્રથમ તબક્કો છે. જે રીતે ચૂંટણી 7 તબક્કામાં થઈ હતી તે રીતે 7 તબક્કામાં ટીએમસીના નેતાઓનો ભાજપમાં સમાવેશ કરવામાં આવશે. આ દરમિયાનમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, તેઓ મોદીની શપથવિધીમાં હાજર રહેશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this cosmic journey of discovery and let your imagination soar! ✨ Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I engaged on this online casino site and succeeded a considerable amount, but eventually, my mom fell ill, and I required to take out some earnings from my balance. Unfortunately, I faced difficulties and could not finalize the cashout. Tragically, my mom died due to this casino site. I request for your assistance in reporting this website. Please help me in seeking justice, so that others won’t face the pain I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. I engaged in this gambling website and achieved a substantial amount of winnings. However, later on, my mom fell seriously ill, and I wanted to cash out some funds from my casino account. Regrettably, I encountered difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to such gambling platform. I plead for your help in reporting this website. Please help me out in seeking justice, so that others don’t experience the pain and suffering I’m going through today, and prevent them from going through the same heartache. ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page