Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodલગ્નના માત્ર 4 જ મહિનામાં પતિથી થઈ ગઈ હતી અલગ, સુંદરતા એવી...

લગ્નના માત્ર 4 જ મહિનામાં પતિથી થઈ ગઈ હતી અલગ, સુંદરતા એવી કે ભૂલાઈ જાય બીજું બધું

મુંબઈઃ સિનેમા જગતમાં એકથી ચઢિયાતી એક એક્ટ્રેસિસ હોય છે. તે પોતાની અદાઓથી ચાહકોના દિલમાં સ્થાન બનાવે છે. એક્ટ્રેસિસની સુંદરતામાં મેકઅપનો ઘણો જ મહત્ત્વનો રોલ રહેલો છે. જોકે, ફિલ્મી જગતમાં એવી પણ ઘણી એક્ટ્રેસિસ છે, જે મેકઅપ વગર પણ ઘણી જ ફિટ તથા સુંદર છે. આજે આપણે આવી જ એક એક્ટ્રેસ વિશે વાત કરીશું, જે દેખાવમાં ઘણી જ સુંદર લાગે છે. બે બાળકો હોવા છતાંય તેની સુંદરતમાં પણ સહેજ પણ ઉણપ આવી નથી.

2009માં મલયાલમ એક્ટ્રેસે ડિરેક્ટર સાથે લગ્ન કર્યા હતા અને પછી તે 1 બાળકની માતા બની હતી. તે પોતાના સમયની ઘણી જ સફળ અભિનેત્રી હતી. 35 વર્ષ પૂરા કર્યા બાદ પણ તે પોતાના સ્વાસ્થ્ય તથા સુંદરતાનું પૂરતું ધ્યાન રાખે છે. આ એક્ટ્રેસનું નામ કાવ્ય માધવન છે.

કાવ્ય માધવને 18 વર્ષની ઉંમરમાં મોડલિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેણે અનેક કન્નડ તથા તમિળ ફિલ્મમાં કામ કર્યું હતું. તે પોતાની સુંદરતાના દમ પર છવાઈ ગઈ હતી. 36ની ઉંમરમાં પણ તે ઘણી જ સુંદર દેખાય છે. તેનું હોટ ફિગર ચાહકોમાં સેન્ટર ઓફ એટ્રેક્શન છે. આજે પણ કોઈ તેને એકવાર જોઈ લે તો તેના દિવાના થઈ જાય છે.

કાવ્ય માધવને કન્નડ તથા તમિળ ફિલ્મમાં પણ એક્ટિંગ કરી છે. 1991માં બાળ કલાકાર તરીકે મલયાલમ ફિલ્મમાં કામ કર્યું હતું. 1999માં લીડ એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું અને આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.

બે લગ્નઃ કાવ્યાએ 2009માં નિશલ ચંદ્રા સાથે લગ્ન કર્યા હતા અને કુવૈત જતી રહી હતી. જોકે, લગ્નના કર્યાના ચોથા મહિને એટલે કે જૂનમાં તે પરત ફરી હતી.

લગ્નના એક વર્ષ બાદ જુલાઈ 2010માં તેણે ડિવોર્સ ફાઇલ કર્યા હતા. 2011માં બંનેના ડિવોર્સ થયા હતા. 2016માં કાવ્યાએ એક્ટર દિલીપ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી છે.

કાવ્યાની ટેક્સ્ટાઇલની દુકાનઃ કાવ્યાની પોતાની ટેકસ્ટાઇલની દુકાન છે. આ દુકાનનું નામ લક્ષ્ય છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? Dive into this exciting adventure of imagination and let your mind soar! ? Don’t just enjoy, savor the thrill! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the worlds of awe! ✨

  2. I engaged on this casino platform and won a considerable sum of money, but eventually, my mom fell ill, and I needed to cash out some funds from my balance. Unfortunately, I faced issues and was unable to complete the withdrawal. Tragically, my mother died due to the casino site. I implore for your help in reporting this site. Please assist me to achieve justice, so that others won’t experience the pain I am going through today, and avert them from crying tears like mine. ???�

  3. I played on this online casino platform and secured a significant sum of cash. However, later on, my mom fell gravely sick, and I required to cash out some funds from my casino balance. Unfortunately, I faced issues and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to this gambling platform. I urgently request your support in reporting this situation with the platform. Please assist me to find justice, to ensure others won’t experience the hardship I’m facing today, and avert them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page