Thursday, April 11, 2024
Google search engine
HomeBollywood300 ઓડિશન્સ અને 2.5 વર્ષ બાદ એક્તા કપૂરને મળ્યો ‘પરફેક્ટ ફેસ’, તસવીરોમાં...

300 ઓડિશન્સ અને 2.5 વર્ષ બાદ એક્તા કપૂરને મળ્યો ‘પરફેક્ટ ફેસ’, તસવીરોમાં મારકણી અદાઓ

કોલકાતા: ટીવીની ક્વિન કહેવાતી એકતા કપૂરને પોતાની વેબ સીરિઝ માટે નવી હીરોઈન મળી ગઈ છે. એકતા છેલ્લાં અઢી વર્ષથી વેબ સીરિઝ ‘ઈટ હેપેન્ડ ઈન કોલકાતા’ની લીડ એક્ટ્રેસની શોધ કરી રહી હતી. પણ તેને પોતાની મનપસંદ એક્ટ્રેસ મળતી નહોતી. હવે એકતાની શોધ પૂરી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ખુદ એકતાએ આની જાહેરાત કરી હતી.

એકતા કપૂરે નગમા રિજવાન નામની યુવતીને પસંદ કરી છે. એકતા કપૂરે નગમાને ઈન્ટ્રોડ્યૂસ કરતું એક ટીજર પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે. ટીજરમાં નગતા રિજવાન પોતાની મારકણી અદાઓમાં આકર્ષક લાગે છે. પોસ્ટમાં એકતાએ એવો દાવો કર્યો છે કે 2.5 વર્ષ બાદ 300 ઓડીસન્સ બાદ તેની શોધ નગમાના રૂપમાં પૂરી થઈ છે. નગમા રિજવાન ટીવી એક્ટર કરણ કુંદ્રા સાથે વેબ સીરિઝમાં રોમાન્સ કરતી જોવા મળશે.

‘ઈટ હેપેન્ડ ઈન કોલકાતા’ વેબ સીરિઝની સ્ટોરી 60 કે 70ના દશકા પર આધારિત હશે. નગમા રિજવાન આ શૉમાં કુસુમ નામની યુવતીનો રોલ પ્લે કરશે. સ્ટોરી મુજબ કુસુમની ઈચ્છા ડોક્ટર બનવવાની છે અને એ માટે તે કોલકાતા મેડીકલ કોલેજમાં એડમિશન લે છે, જ્યાં તેની મુલાકાત રણબીર (કરણ કુંદ્રા) સાથે થાય છે અને શરૂ થાય છે લવ સ્ટોરી.

 

 

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! ? ? into this exciting adventure of knowledge and let your imagination fly! ✨ Don’t just enjoy, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this exciting journey through the realms of discovery! ?

  2. I participated on this gambling website and managed a substantial cash, but after some time, my mother fell sick, and I required to cash out some funds from my casino account. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to such gambling platform. I implore for your help in bringing attention to this online casino. Please support me to obtain justice, so that others do not undergo the hardship I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page